________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
શ્રીમાન જિનહર્ષપ્રીત.
સુરવર. સુમ. આ. કેશન ચંદન ઘનસારસુ, સુ. નેમિસર ભગવંત; સુ. વિવિધ કુસુમ લેઈ કરી, સુ. પૂજ્યા ભાવ અનંત. સુ. ૨ દાન સીયલ તપ ભાવના, સુ. ભેદે વછર ચ્યાર સુ. રાજાયે તિહાં અતિક્રખ્યા, સુ. દેતાં દાન અપાર. સુ. ૩ જ્ઞાન ચંદ્ર મુનિવર કહે, સુ. દીક્ષા લીધી રાય, સુ. કરે તપસ્યા આકરી, સુ. ભીમતી નિરમાય. સુ. ૪ પહેલી પાપ કીયા ઇસ્યા, સુ. રૈવત ગિરિગુણ ગેહ, સુ. કેવલ લહિ દિન આઠમે, સુ. મુગતે જાણ્યે તેહ, સુ. એ ગિરિને મહતમ ઈચ્ચે, સુ. મહાપાતક કરતાર, સુ. મહાકષ્ટાદિકરેગીચા, સુ. સુખે સેવ્યાં ગિરનાર. સું. ૬ ધન અભિલાષી ધન લહે, સુ સુખ અભિલાષિ સુખ, સુ. રાજ્ય લહે રાજ્યારથી, સુ. ને હુવે કદીએ દુઃખ. સુર પિતેશ્રી નેમીશ્વરે, સુ. આશ્રિત તિરથ એહ; સુ. બીજે કુણુ સેવે નહિ, સુ. પાતક હર્તા જેહ. સ. મહેંદ્ર ઇંદ્રથી સાંજલિ, સુ. ભક્તિવંત સહુ દેવ, જી. સુવિધે છનવર પૂજીને, સુ. ગયા નિજ નિજકવિ. સુ. ઈણય ઈહાં મુનિવર ઘણા, સુ. સયલખપાવીકમ, સુ. મુકતે સુરેશ્વર તે ગયા, સુ. પામ્યા અવિચલ શર્મા. સુ. ૧૦ વલી ઈણિ અવસર્પિણી વિષે, સુરૈવતગિરિ શૃંગાર સુ. હવે પૂર્વે સંક્ષેપથી સુ. વશ કહું આધકાર, સુ. ૧૧ આગર પુરૂષ રતનત, સુ. અનેક પર્વધર સંત . કલ્યાણ નિકલ સરિએ કહે, એ હરિવર્ષ જયવત. સુ. ૧૨
For Private And Personal Use Only