________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૩૮૩ સર્વગાથા, ૧૫૫,
દુહા ચેર તણું નહી વારતા, પુરજન પીડન કોઇ; નિજનિજ ધર્મ કરે સહ, સહુ થયે સુખદાઈ ૧ માતપિતા માર્યા હતા, તેહને શોક અપાર; જીનામડિત હવા કરી, તેહને પાપ સંભાર. ૨ દુખ ભાંજે દુખીયાતણા, વિધિ પૂજે ગુરૂદેવ, રાજ્ય કરે પણ મન ડરે, દુર્ગતિથી તે નિતમેવ. ૩ નિજ અનુજને આપીયે, યુવરાજાપદ રાય; મિત્ર જે દેશાંતરી, કીધે ભંડારી જાય. ૪ બહિરઉદ્યાને અન્યદા, જિન પૂજન ગયે રાય; બેચર દેખી પૂછીયે, કિહાંથી આયે ભાય. ૫ તે કહે સાંભલ રાજવી, શત્રુંજય ગિરિનાર; નમસ્કરી અનવર ભણી, ઈહાં આ ઈણિવાર. ૬ તેહનાં વચન સુણી કરી, રૈવતજીન સંભાર; ધિગજનમ એમ ચિંતવે, વીસા ઉપગાર. ૭ રાજ્યઅનુજ જયસેનને, દેઈ ભીમ નરિદ, રિદ્ધિયુક્ત પરિવારમું, ચાલ્યા ધરિ આણંદ. ૮
ઢાલ–હરિણી જવ ચરે લલના, એ દેશી . અનુકશત્રુજ્ય જઈમને મને પૂજ્યાઆદિજીણું;
સુરવર સાંભલો, સુમને અષ્ટાબ્લિક ઓચ્છવ કરી, સુમન, સુમને હે
ગયા ગિરિનાર ગિરિદ.
For Private And Personal Use Only