________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૩૭૭ તે હવે શ્રીનેમિસર પાય સરણે હે સરણે થાપો માહરે, સુ, પુજાત્રણ આપું રાજય, ઈણપહેઈણપરે મન ચિંતન
કરે; સુ. ૧૭ યાત્રા કરી આ નૃપ ગેહ, સુતનેહ સુતને રાજય
સમપિ, સુ. વ્રત લી શુભ ધ્યાન વસેણ, અવિચલો અવિચલ
સુખ સુરપુર લી. સુ. ૧૮ પ્રત્યક્ષ નયને દીઠે મેં એહ ભગવંત હે ભગવંતનું આગ
લિ કહ, સુ. તે માટે જાણું મહી તીરથ એહ સહુ સુખો સહુ સુખ
દાયક સદો. સુ. ૧૯ નિશ્ચદાને પુરૂષ પ્રધાન, તીરથ તીરથની સેવા લહી સુ. ઈણ ભવ પામે સર્વ સંપતિ, પરભવ પરભવ
| મુગતિ લહે સહી. સુ. ૨૦ ભમતાં પંખી પણ આકાશ, છાયા હો છાયા ફરસે
- જેહની, સુ. કુમતિ ન પામે જે રહે પાસ, વાર્તા છે વાર્તા
સી કહે તેહની. સુ. ૨૧ જાગલના મુખથી સુણી એમ, મહિમા હો મહિમા
રૈવત ગિરિતણું; સુ. મઠવાસી સહુ તાપસ તામ, પામ્યા હે પામ્યા
હર્ષ સાતા ઘણે સુ. ૨૨
For Private And Personal Use Only