________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ શ્રીમાનું જિનહર્ષપ્રણત. અંબિકા દેવી તણે સુપસાય, સગલે સગલે એહ
ઉપારજ, સુ. તેહને સમરૂં નહિ કિણ વાર, તેહનેહે તેહને કીધે
ગુણ ત્યજ. સુ. ૧૧ સંઘત સામગ્રી મેલી, હયગય હે હયગયરથી
પાયક ઘણા; સુ. ચા શત્રુંજયની જાત્ર, દેતેહે દેતે દાન સુહામણા. સુ. ૧૨ કેટલેક દિવસ ગમે તેહ, વિમલાહ વિમલાચલ જીન
વર ભણી; રુ. પૂજી વિધિસું ગયે ગિરનાર, ઈરછાહે ઈચ્છા પુરી
આપણું. સુ. ૧૩ ગજપદ કુંડાદિક જલમાંહેનાઈ હે નાઈ અંગ પવિત્ર
કરી, સુ. તેણે જલ નવરાવી નેમીસ, પૂજ્યાહે પૂજ્યા મન
- ઉલટ ધરી. સુ. ૧૪ જગદંબા અંબા બહુ ભકિત, પૂજી હે પૂછ આદર
સું તિહ, સુ, ચિત્તે ચિત્તમાં તે વિરકત, હું નિહાંહે હું કિહાં
- એક સુખકીહાંસુ. ૧૫ વરસ તીનસે મનુષ્યને રાજય, કીધે કીધે દેવતણી
પરે, શું. માતા અબાતણે પ્રસાદે, કુમ કુમણું ન રહી
માહરે. સુ. ૧
For Private And Personal Use Only