________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
દૂહા, માહરે ઈહાં કહ્યું કે નહી, સજ કરે જે ભ્રાત; સૂન્ય મને મૂછ લહે, કરે વિલાપ જોઈ પાત. તામ બિભીષણ નુપ કહે, ધિરજ ધરો મહારાજ; શક્તિ હો જીનિશા, કરીએ ઉદ્યમ કાજ. સુગ્રીવાદિક સહુ મિલી, વિદ્યાએ સુપ્રસીધ; સતવપ્રચઉબારણ, લક્ષ્મણ ઉપરી કીધ. સુગ્રીવાં ગદચંદ્રાસુ નૃપ, ભામંડલ પ્રમુખ; તે ગઢ વીંટીને રહ્યા, સ્વામી દુખ ધરે દુખ. ભામંડલને મિત્ર હવે, ભાનુ વિદ્યાધર રાય; હિતકાંક્ષી ઉત્તમ પુરૂષ, કહે રામને આય. ખાર જોયણુ અધ્યા થકી, પાલિત પત્તન નામ; રાજ્ય કર તિહાં દ્રણ નૃપ, જેહની મોટી મામ. ભાઈ કેકેઈ તણે, સુતા વિસલ્યા તાસ; તેહ તણા કર ફરસથી, શલ્ય જાઈ સહુ નાસિ. દિન ઉગા હિલી પ્રલે, ઈહાં જે આણે તેહ, તે લક્ષ્મણ સાજે હવે, રિપુને શલ્ય કરેહ. પ્રીતમંત થયે રામ સુણી, મૂક્યા ભરતને પાસિ; અંગદ ભામંડલ ભણી, માહે માંહિ વિમાસિ. ૯ હાલ-દાદે દીપતે દીવાણુ સુરનર જાસમાને આવ્યું. એ દેશી, ૧૫ એ દલ ભિડે રાવણ રામ, એતે મ સબલ સંગ્રામ, બે. આવ્યા અધ્યા એસિ વિમાને, જઈ ભરતને તામરે, સીતા હરણ વૃત્તાંત, સઘલે કો લેઇ નામ. એ. ૧
For Private And Personal Use Only