________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
શ્રીમાન જિનહર્ષપ્રણીત. શર પાષાણુ સોગથી, પડ વહિ મૃતવીર,
રણુતીરથ વૃક્ષે દહન, થયે સંસ્કાર શરીર. ૮ ઢાલ-ધનધન સંપ્રતિ સાચે રાજા એ દેશી, એ દેશો. ૧૩ રાવણ રામ મહાયુધમાતે, જય ઇચ્છાએ તામરે, ઉધત ભટ બેહુ દિશે ઉછલીયા, હસે કરણસંગ્રામ. રા. ૧ રામ સુભટ ભૂસું હલકારા, ધાર્યા કર હાથયાર રે; રણ કરણ રાણીના જાયા, દોડ જમ આકારરે. રા. ૨ રાક્ષસને બલ મુડિયે જાણ, હસ્ત પ્રહસ્ત બે વરરે; રણ કરવા ધાયા ઉમાહ્યા, રથ સ્થિત ગ્રહી ધનુધીરરે. રા. ૩ રામ સૈન્યથી બે નીસરીયા, મહા કપી નલ નિલ, રાવણ ભટર્સે સનમુખ હયા, યુધ કરિવા નહીં ઢીલરે. રા. ૪ નલ કપીદ્દે હસ્તને હણ, હણ નીલ પ્રહસ્તરે; સુર આકાશથકી તિહાં કીધી, તૃષ્ટ કુસુમની વૃદિરે રા. ૫ હસ્ત પ્રહસ્તનિધન દેખીને, દશમુખ બલથી તામરે, મારીચ સિંહ જઘન બલવંતા, સ્વયંભુ શરણ
સુક નામરે. . ૬ ચંદ્ર અક ઉમ બીભચ્છા, મકરો દ્વારા કામાક્ષરે; ગંભીરસિંહરથ અવસરથી બીજા ૫ણનીકળ્યા આખરે. . ૭ મદનાંકુર સંતાપ પ્રપિત તિમ, અકેસ નંદન જાણું, દુરિતા તથપુષ્પાત્ર વિઘન વલી, પ્રીત કર અલખાણ. . ૮ ઈત્યાદિક વાનર જુજતા, હયા રાક્ષસ તામરે. " સૂરજ પણ અસ્તાચલપહુતે, સૈન્ય આવ્યા નિજ
ઠામરે, રા. ૯
For Private And Personal Use Only