________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શ્રીમાન જિનહર્ષપ્રણત. લક્ષમણ આવી નિરખીયેરે, કાંઈરામલેચન વહે નીરરે, તેજ વિના નારી વિનાર, કાંઈ પૂછે ભાઈ કાઈદલગીર. ક. ૫ વૈરી છતી હું આવીયો, ભાઇ તુજ પગ નમવા કાજ રે; એનું દીસે નહી જાનકીર, કાંઈ મુજને કહે મહારાજ રે. ક. ૬ સીતાહરણ સંભળાવીયેરે, કાંઈ લક્ષમણુ કહે તિણવારરે, કિણ ઠીમાથીવડાકરી રે, કાંઈ લે ગયે નિરધાર. ક. ૭ બાંધવા તજી કાયરપણેરે, કાંઇ ખબર કરજોઇ તાસરે; રામને દેઈઆસાસનારે, કાંઈ બે જણ જે બેહપાસરે. ક. ૮ પાપક યુકત વિરાધભું કાંઈ આવ્યાનપામી જતાં સીત; સાનુજારામ વિરાધનેર, કાંઈક ઉપનું દુઃખ અપ્રીતિર. ક. ૯ પાતાલ લંકા તિહાંથી ગયેરે, કાંઈ ખરસુત છતી
બલવંતરે રાજ્યવિરાધને આપીયેરે, કાંઇ કરે ઉપગાર મહંતરે. ક. ૧૦ હવે સિદ્ધ વિદ્યા થઈ તેહનીર, કાંઈ સાહસગતિ
વિદ્યાધાર, આજે કિકિવધ સુગ્રોવસુર, કાંઈ રમવા ગયે
એકવારરે. ક. ૧૧ વિપ્ર તારણ વિદ્યા કરિ, કાંઈ કરી સુગ્રીવને રૂપરે; તારાભિલાષી સુદ્ધાતમારે, કાંઈ જેતલે જાઈ સ્વરૂપ. ક. ૧૨ સત્યસુગ્રીવ પણ જેતલેરે, કાંઈ પિસતા દ્વારપાલ; રાકી રાખે કહેઆગધિરે, કાંઈ ગયા સુગ્રીવ ભૂપાલર. ક. ૧૩ વાલી સુત ચંદ્રશમિ તદાર, કાંઈ સરિખા રૂપનિહાલરે; વિચમે માપી રાખ્યાલલીરે, કાંઈ માતુરક્ષક તત્કાલરે. ક. ૧૪
For Private And Personal Use Only