________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત સકલ કલા તિણ લીધી તિહાં હોલાલ, પામ્ય વન
સુખકંદ. જે. ર૧ તેડી લાવે વરૂણને દેખીને હલાલ, અતિ બલ
હનુમાન; જે. દશાનન કીધે ખુસી થઈ હાલાલ, પરમ પ્રાસાદ. જે. ૨૨ સત્યવતી વરૂણની નંદની લાલ, અનંગ કુસુમાસર
જાણ; જે. બીજી પણ બહુ ખેચર સુતા હલાલ, પરણરૂપ નિહાણ. જે. ર૩ સૂર્ય પ્રમુખ વિદ્યાધરપ્રતે હલાલ,છત્યા તવ લંકાનાથ જે. કિકર કીધા ઇંદ્રતણી પરે લાલ, પાલેરાજ સનાથ. જે. ર૪ આણું પલાવે રાવણ આપણું હલાલ, સકલ નમાવ્યા
ભૂપાલ; જે. નવમી પાંચમા ખંડની હલાલ, કહે છનહર્ષ
પૂરી ઢાલ. જે. ૨૫ સર્વગાથા. ૩૧૨. દૂહા. હવે દંડકારણ્ય અરણ્યમાં, રામ રહ્યા તિહાં વાસ; ભમતાં લક્ષમણ વનમાંહે, ખર્શ નિહાત્યે ખાસ. ૧ ક્ષોભ ભાવથી સહી, દેખી મહાવ જાલ વ મસ્તક છેદી, જીમ કમલને નાલ. ૨ દીઠે આગતિ સિરપ, કિશુહિકને તિરુવાર, લક્ષ્મણ મનમાં ચિંતવે, હહ કી અનાચાર. ૩ લેઇ ખગ આવ્યો તિહાં, રામ ભણી કહી વાત; તેહ વૃત્તાંત સુણી કહે, ભલો ન કીધે ' બ્રાત. ૪
For Private And Personal Use Only