________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. હવે પવનંજયે વરૂણ પી કરી હલાલ, જ્ય પામી
પુણ્ય વસે; જે. પામી પ્રાસાદ લંકેશન હલાલ, આ પુર હર્ષણ જે. ૧૪ સાંભલિ ઉદંત નિજ નારિને હલાલ, મનમાં થયે
વિપક જે. સુસરા ઘરે ગયે નવ મિલી હલાલ, ભ્રમણ કરે.
વન વન્ન. જે. ૧૫ સુન્યા તમને નવ દેખતે હલાલ, પવનાંજના જેવા
કાજી; જે. વિદ્યાધર સાથે લેઈવેસું હલાલ, ભ્રમણ કરે વનરાજી.જે. ૧૬ દુખ વિયેાગ દુસ્સહ જાણુને હલાલ, પવનંજય
તિણ દેશ; જે. દ્વાનલ પાવકમાંહે પેસતે હલાલ, દીઠે પુત્ર નરેશ. જે. ૧૭ ચછા મૃ[સહસા]કમન કીજીએ હેલાલ, નીતિ વચન
મન ધારિ, જે. ખેચર આવ્યા તેતલે તિહાં સહુ હલાલ, લેઈ અંજના
નારિ. જે. ૧૮ ત્યારે સહક આણંદીયા હલાલ, પ્રતિસૂર્યને ઉપરોધ જે. હિનુરૂહ પુર આવીયા હલાલ, ઉચછવ સુખ ગયેલ. જે. ૧૯ હવે સહુકો નિજનિજ પુર ગયે હેલાલ, પેસ્તા મન
ઉછરંગ; જે. પવનમ્રનાં નિજ પુત્રસું હલાલ, તિહાં રહ્યા મનરંગ.જે. ૨૦ હનુમાન તિહાં રહિત વધે હલાલ, આજના આનંદ જે.
For Private And Personal Use Only