________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રતિ. દીપ ભીમ રાક્ષસપતિ, નિજ અગ્રજને તામ નામે વિદ્યા રાક્ષસ, રાક્ષસ વશ થયે નામ, ૭ મહારક્ષ સૂત તેહને, જનપદ પંકજ; વ્યંગ; દેવ રક્ષા તેહને, પ્રવ્રજ્યા શિવ સંગ. ૮ ઢાલ-પીયાલાલ રંગાઉ વરનાં મેલીયાં એ દેશી, ૬ ઈશુ પરિ થઈ ગયા બહુ રાજવી, રાક્ષસ વશે
અપ્રમાણુરે; યાંસ અને તીથે થયે, કીતિ ધવલ રાક્ષસ
પતિ જાણુરે ઈ૧ તિણ અવસરે વૈતાગિરિવરે, વિદ્યાધર શ્રી કંઠ
નામેરે; પ્રીતે તેને આણી કરી, વાસ્ય દ્વીપ સુકામેરે. ઈ. ૨ માન જન જેહને તીનસે, તિહાંકિન્કિંધ પર્વત ભાસે; કિષ્કિધા નામ પુરી તિહાં, રાજધાની થાપીઉલાસે રે. ઈ. ૩ વાનર દ્વીપ કપિ સરિખા નર, અતિકૃમિ તિહાંથી
લાધીરે; વિદ્યાવાનર અગિકારિણી, વિધિનું વિદ્યાધર સાધીરે. ઈ. ૪ શ્રી કધથી વજ કંઠ નૃપ લગે રાજવી થયે કે
અને કેરે શ્રી મુનિસુવ્રત તીરથે થયે, નરનાથ ઘને દધિ એકરે ઈ છે હવે તડિત કેશ નામે તિહાં, લંકાનગરીને રાય, પૂરવલી પરે વચ્ચે ઘણું, મહામાં સનેહ સવાયરે. ઈ. ૬
For Private And Personal Use Only