________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનપણીત. રૂપવતી એ માહરી દુહિતા, ગાર સુંદરી નામે દેવ કન્યા અપ્સરા સરીખી, અનુક્રમે યેવન પામે. ભા. ૨૨ એક દિવસ ઉદ્યાને રમવા, સખી સહિત મધુ માસે; ગઈ વસંત નિહાલણ સભા, ત્યે કુલ કુલ વિલાસે. ભા. ૨૩ ચકેશ્વરી તે વનની દેવી, કન્યા ચપલ નિહાલી; દીધ શ્રાપ તેહને દેવી, થા વાનરી તે બાલી. ભા. ૨૪ દેવ વચન અન્યથા નવિથાય, એ થઈ તેહવે રૂપે, થઈ અનર્થ ઢાલ ચદમી, એથે ખંડ અનપે. ભા. ૨૫ સર્વ ગાથા, ૪૧૫. (૩૮૦)
દહા પાએ લાગી બીહતો, કીધ વીનતી તાત; માય અનુગ્રહ કદિ હુસે, કૃપા કરી મુજ ભાસ. શાંતિપુત્ર દેવી કહે, ચક્રધર નામે રાય, તેહને હાથે ફરસતાં, થાસે માનવ કાય. તેહિજ તુજને પરણસે, થાઈસ તેહની નાર, એહવે સુણિ હર્ષિત થઈ, દેવિ ગઈ તિણિવાર. ઈણિ વનમાં નિસિદિન રહે, એને ભાગ્ય સગ; થયે તમારો આગમન, ચુગતે મિલી ચેગ. મર્યાદાન દીધે તુમ, લીધી એહને મોલ, જે કન્યા પરણે હવે, ખરે કરે તે બેલ. માની તાસ અભ્યર્થના, પરણું કન્યા રાય;
બે -વનબી જેવત, સાથે સારી થાય. તાપસ તિહાં નિહાલીયા આશ્રમ સરવર તીર; તમારતા ધરતા જટા હબલ જાસ સીર. ૭,
For Private And Personal Use Only