________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીશત્રુંજયતીર્થેાસ,
ઇંદ્ર પિણિ આવ્યે તત્ર ભગીરથ ૨ ચરણ કમલ નમ્યા; શક્ર ચક્રીના તામ, ભક્ત ૨ સહુ દુઃખ ઉપશમ્યા. ૨૪ તાત હીયારું લાય,મલીયે ૨ હેજે હિત ધરી; ચેાથા ખડની ઢાલ, (નવમી) દશમી જીનહુષઁ કહી. ૨૫ સર્વ ગાથા. ૨૮૧ (૨૪૮)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા.
*
સ્નાત્ર પૂજા ધ્વજ વિધિ કરી, આરાત્રિક અરિહંત; વલી મગલીક દીવેા કીચે, પુરી મનની ખેડૂત. ઇંદ્રાચ્છવ ઇંદ્ર પૂજા, ચામર છત્ર મૂકેહ; દાન ધાદિક બહુ દીયા, ગુરૂ મુખથકી સુણે. ર કનક પ્રાસાદ દેખી કરી, ચક્રી ચિતે ચિત્ત; કરસે ભાવી ભૂપતી, આસાતના અષત. તે હું પણુ મુજ સુતપરે' 'રક્ષા કરૂ અપાર; જહું કુમાર આણી હુતી, ગ`ગાતીřદ્વાર. ૪ જો હું તેઢુના તાતતા, શું ઇંદ્ધાં દરિયાવ; નૃપ આજ્ઞાએ આણીયા, યક્ષે શકતે પ્રભાવ, સિ‘હુલાર્દિકને વિટતા, ઉચા દેશ નીવેશ, દેશ કેટલાએક પ્લાવતા, પશ્ચિમ દેશે પ્રવેશ. હુ આવ્યેા ગિરિવર હૂકડા, ઇંદ્ર કહે તેથુિ વાર્; વિરમ ૨ ચકી હવે, આણિ મ જલધિ અપાર. રાજય વિના રાજા જેસા, પુત્ર વિના કુલ જેમ; જીવ વિના કાયા જીસી; પ્રીતિ જીસીવિષ્ણુ પ્રેમ. ૮ વિદ્યા વિણ માણસ. જીસા, ચક્ષુ વિના જીમમુખ, દયા વિર્હશે! ધર્મ જીમ, છાયા નિષ્ણુ જીમ વૃક્ષ
'
For Private And Personal Use Only