________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
શ્રીશત્રુજ્યતીર્થરાર. એહવી પ્રતિજ્ઞા કરી, ઉર્વસી રંભા લેઈરે, હાથે વણ ધારતી, સ્વર્ગ થકી આવે એહરે. એ. ૧૬ નયરી અયોધ્યા ઉદ્યાન,ચિત્ય પ્રથમ જીન સ્વામી રે; તાસ પ્રબંધ મલાવતી, રૂપે મેહે કામી. એ. સાબી શાખા બેઠા હંતા, પંખી મૂઢ અયાણરે; ચુણ ચુણતા તે રહ્યા, નાદ સુણી મૂછણરે, એ. અર્ધ ચવિત મૃગલા પસુ, નિશ્ચલ નયણ જેવતારે; ઘટિત પાષાણતણીપરે, મેહ્યા ગાન સુણું તારે. એ. સૂર્યયશા ઈણ અવસરિ, અશ્વકેલી કરી વલીયારે. શ્રવણે તે દેવતણુ, ગીત સરસ સાંભલીયાંરે. એ. વાજવી મુખવાજી થયા, ગજગતિ સજજન થાઈરે પાયક પણ પય નવિચલે, સેના સહ મુઝાઈરે. એ. એવી સેના દેખીને, રાજા એણપરિભાષરે; મંત્રીસ્વર એનું થયે, સહ ચેતના પાખેરે. એ. રર સચીવ કહે રાજા પ્રતે, સાંભલી તું ભુપાલરે; એ જનહર્ષ એકવીસમી, ત્રીજા ખંડની ઢાલરે. એ. ૨૩
સર્વગાથા, ૬૯૬,
દુહા નાદે તુંસઈ દેવતા, ધર્મનાદથી ધારિ સુખ પામેનૂપનાદથી, નાદે વસિ હુઈ નારી. નાદે પકડાએ સરપ, રહે રે લઘુ બાલ; શિર આપે મૃગ નાદથી, એહ નાદ રસાલ. નાદ એહ ગુરૂગથી, લહીએ તો પસાય; આપે પરમાનંદ સુખ, દુઃખ ચિંતા સહુ જાય.
For Private And Personal Use Only