________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રીમદ્ જિનહર્ષપ્રણીત. સર્વગાથા, ૬૧૧
ભરત વિનતિએ આવ્યું, શેક સહિત નરરાજ; નયણે જલધારા વહે, ન ગણે કેહની લાજ. તાત હા તાતજી, વાત ન કીધ યુતિ; મુજ મેલ્હી સંસારમાં, પિતે પહેતા મુક્તિ. ગીતે ચિત્ત લાગે નહી, કવિતા રસ ન સુહાઈ, અભિરામા રામતણા, વિશ્વમ ના દાઈ આનંદ નહી નદન વિષે, ચંદન અંગ અંગાર; પાણી વિષે જાણું તને, ત્યજે સરસ આહાર આસન સયન વાહન વિષે, ચિત ન લાગે જામ, પ્રભુને નિસિદિન ધ્યાવતે, સચિવ વચન કહે તામ. જેપિત સુર મેરૂગિરિ, પ્રગટી કીયે આચાર; સતેષી પરજા જીણે, યુગલા ધર્મ નિવાર. પ્રગટ ધર્મ જેહથી થયે, ઉજજલ જસ ચારિત્ત; જ્ઞાન સ્થિતિ કીધી પ્રગટ તેહને શેક ન માનિ. તે સ્વામિને સ્તવે સદા, કરિ પૂજા નિત ભક્ત; તેહને ચિત્ત થાપી કરી, વસુનાથ દુઃખ વ્યક્ત. ચિંતા તજી પ્રતિબંધ ભજી, પ્રભુ ગુણ ધારી;
ઉત્તમ પદ પામ્ય જીણે, તિસુ મેહ નિવારી. ૯ દાલ-૯ગકીલ કરી લાલ ગાઠિગદિલી સાર્ બૂરી મેરી નણંદ હઠીલી લલપે સદાગર લાલ ચલણ નહેસું.
એ દેશી. ૧૯
For Private And Personal Use Only