________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શ્રીમાન જિનહર્ષપ્રત. હાલમાહરી સખી સહેલી એની દેશી ૧૮ ઇંદ્રકહેસાંભલિ ચક્ર, પાણી શેક મકરિ ભવ્ય પ્રાણી, પ્રભુ મુગતિ પધાર્યા, ગશીર્ષ ચંદન મંગાવે, દેવ તે
હાથી લાવેરે. પ્ર. ૧ અંગ દહન ત્રિભુવન પ્રતિ સારૂ, ચિતા એદ્રિીવૃત વારે; પ્ર. ગણધર કાજેતસ દિશિયામી,ચોરસ મુનિ શિવ ગામીરે. પ્ર. ૨ ક્ષીરસમુદ્રજલે પ્રભુ કાયા, ઇદ્ર સ્નાન કરાયારે; પ્ર. સુંદર વસ્ત્રાભરણ પહિરાયા, શિબિકામાં પધરાવ્યા. પ્ર. ૩ બીજી દેવે શિબિક કીધી, ગણધર મુનિવર કેરી, પ્ર. ભક્તિ સંયુકત માંહે ઠવિયા, ટાળવા ભવ ફેરીરે. પ્ર. વાછત્ર દેવતણું વાજતાં, કુસુમહેમ વરસતારે, પ્ર. ગીત ગાવતા નૃત્ય કરતા, ચિતાસ્વાયંગ ખેjતારે. પ્ર. ૫ અગ્નિ વાયુ કુમારે તતક્ષિણ, તાસ શરીર પ્રજાલ્યા; પ્ર. મેઘ માલી સુરવર વિછાંટી, શેખાસ્થાદિક ચાલ્યા. પ્ર. ૬ દંત અસ્થિ સુર સગલે લીધા, નિજર સંસવિપૂજે રે પ્ર. ચથાયોગ્ય ઇંદ્રાદિક રાખે, આશાતનથી પૂજેરે. પ્ર. ૭ તિહાં ચિતાને કામ કરાવ્યા, શૂભત્રિણ સુપ્રસીધારે પ્ર. નદીસ્વર દ્વીપે સુર પહેાતા, કીધ મહત્સવ મહેતારે. પ્ર. ૮ તિથી દેવ ગયા નિજ ઠામ, છનધ્યાને સુખ પામેરે, પ્ર.
જનનાં અસ્થિ આનર્ચ દેવા, અશિવ સહુટાલેવારે, પ્ર. ૯ ભરત ચિતા પાસે બહુ ભાવે, શ્રી છનગેહ કરાવે, પ્ર. ઉચે ગાઉ ત્રિણ સુકામે, યે જન એક આયામેરે. પ્ર. ૧૦ ચાર દ્વારા તે ચિત્યનાં સહે, તેરણસું મનમેહેરે, પ્ર. સ્વર્ગમંડપ સરિખા દી૫તા, મંડપ પુર ઉપસતારે. પ્ર. ૧૧
For Private And Personal Use Only