________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ. ૨૦૭ રાજતણું સુખ ભેગવી, ચેસઠ લાખ વરીસ રા. ત્યાર પછે સુત નારિયું, સંયમ ગ્રહ અવનીસ રા. શાં. ૨૪ શત્રુંજય ગિરિ ઉપરે, અણસણ કેવલપામ; , મુકિતનિલયતે સહગયા, ત્રેડી કર્મ વિરામ. રા. શાં. ૨૫ ધરણીધર શાંતનત, નૃપને કહ્યા વૃત્તાંત; રા. ત્રીજી ખડે એ બારમી, ઢાલ જીને હર્ષ ઉવંત રા. શા. ૨૬
સર્વ ગાથા, ૩૮૫
દૂહા, શત્રુંજયનદી તણે, અ છે, અનેક પ્રભાવ; રાજ્યભ્રષ્ટને રાજ્ય દે, શુખ ભ્રષ્ટને સુખવાસ. ૧ વિદ્યા ભષ્ટ વિદ્યા લહે કાંતિકીતિ મતિ બુદ્ધિ; સતર્ગતણા પણ સુખ દીયે. તીર્થનદી જળ સુધ્ધ. ૨ મુખ્ય સહુ સુરમાંહિ જેમ, યુગાદીસ જગદીશ; તિર્થમાંહિ મુખ્ય તેમ, શત્રુંજય ગિરિ ઇશ. ૩ તિમહીજ તીરથ ભૂતએ, ઉત્તમ નદીયાંમાંહિ; ઈણ પરિભરત નરેદ્રનું, જન ભાષિત આરાહિ. ૪ એ ઉત્તર દિસિ સેહતી, પૂરણનીર પવિત્ર એંટ્રી એ શ્રોતસ્વિની, મહિમા જાસ વિચિત્ર. ૫
ધ ઈશાનંદ્રની, તટિની સિા ધર્મેશ, આણી પદ્રહથકી, કાજે ભક્ત જીનેશ. ૬ એહની મેટી નીપની, કલશ ભરી જલએહ; સ્નાત્ર કરાવે જીન ભણી, મુક્તિ કરે વશિ તેહ. ૭. ત્યાર પછે પાતાલ પતિ, ભક્તિકાજ જીન રાજ. આણ ઈહાં પાનાલથી, નદી પૂરવ સિરતાજ. ૮
For Private And Personal Use Only