________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
એમ કરતાં તીન ચતુપ'ચા, ષસુપ્રમાણે માસ; રા રાગ રહિત કાયા થઈ, હેસે તે સુવિલાસ. રા. શાં. ૧૨ વચન સુણી ધરણેદ્રનાં, નૃપને થયા ઉલ્લાસ; રા. ભકતેચરણ નમી કરી, વલી અહિપતિ કહે` તાસ. રા. શાં, ૧૩ કાઢી થયા કુકર્મથી, હાસે સુરોપમ કાય; રા. રાજ્યતણા ભાકતા હસે, તીર્થતણે સુપસાય. રા. શાં. ૧૪ ચુવતી નંદનસુ જઇ, નદી તટે ષટ માસ; રા. સ્મરણ કરિ અરિજીયને, આપસે રાજ્ય વિલાસ, રા. શાં, ૧૫ એમ કહિ ધરણીપતિ ગયા,નૃપ પણ નમિ જીન પાય; રા. ધરણેંદ્ર વચન ધારી હૈચે, હાલ્યેા વિષ્ણુ પથરાય રા શાં. ૧૯ ઘણા દેશાર અતિક્રમી, પાહતા સાર દેસ; રા. શત્રુંજય ગિરિ નિરખીઓ, વિસ્મય લઘે નરેસ, રા. શાં. ૧૭ શત્રુજયા નદી તટે, તૃણુની કરે ફૂટીર; રા. પૃથ્વી પતિતિહાં રહેચે, સાલખ શરીર. રા. શાં, ૧૮ તેડુ નદીના નીરશું, કરે સનાત્ર અમૂલ; રા. પામે તીરથ તીર્થેશને, અસન કરે ફલકુલ. રા શાં. ૧૯ માસાંતે જિય પુત્રના, કનક વરણ થયા દેહ; રા. તા પણ ધરણાદેશથી, ૨હ્યા છમાસી તેહ. રા. શાં. ૨૦ ષ માસીને છેડે, સમર્યાં ધરણી ના; રા. એસી વિમાને આવીયા, ધરી મનમાં હે ઉત્સાહ રા શાં. ૨૧ સુર શકે સેના રચી, નૃપક્ષુ' જઇ અદિરાજ; રા. વૈરીતે જીતી કરી, આપ્યું શાંતન રાજ. રા. શાં. ૨૨ શાંતન હિવે નિજપુત્રનું, કી' જીનાર્ચન પાત્ર; રા. જીનવાસ કીધી નહી, મ`ડિત નિર્મૂલ ગા‰. રા. શાં, ૨૩
For Private And Personal Use Only