________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
સુકુલ કલકચે! માહરારે હાં, ચલતાં હીણાચાર; ક. તા ત્યાનુ સર્વથા રેહાં, રાખુ નહી ઘરબાર. ક. ૨૦ મુખ રોગી પ્રાંતે મૂરૂ હાં. વેદન થઇ કરાલ; કે. ષષ્ટ નરક દુઃખ ભોગવીરે હાં, તુજ સત થયા એ કાલ. ક. ૨૧ એવુડ ચિ‘તવી કેપથીરે હાં, ઇન્ચે કાઢયે તાસ; ક. ઘરથી પુરથી માહિરેરે હાં, વનમાં ભમે ઉદાસ. ક. ૨૨ અગીયારમી પૂરી થઈ રે હાં, ત્રીજા ખંડની ઢાલ; ક. કહે જીન હરષ અહીપતીરે હાં, સ’મધ હવે મહાકાલ, ક. ૨૩ સર્વ ગાથા, ૩૫૩.
દુહા.
૧
દ્વિજ નંદન ભવ પાલે, ચેાથેા એ મહાકાલ; ભિક્ષાઈ આજીવિકા, પચૈ દુખા ગતિ કાલ. ઉદર પૂરણા દોહિલી, ફિ દેશથી દેશ; કયાંહી બેંકને (શેડ) ઘરે જઇ રહ્યા કિકર વેશ. ર જીનાભરણુ ચારી કરી, અન્ય દિવસ ગયા તેહ; સુમિત ઉપગરણ આલિ બ્રહ્મા, લાભથી લાભ વધેહ. વ્યસની વેશ્યા ઘર ગયા, દીધાં સગલા તાસ, પાપે પિંડ ભર્યાં ઘણું, અંતે થયે નિરાસ, ૪ દ્રવ્ય દેવ ગુરૂને લીએ, સપ્ત કુલ આલે તથ્ય, તેલ મિશ્ર વિખ પીજાઇ,પણ ન ભખી જે ક્રેબ્સ દ્રવ ૫ દેવ દ્રવ્ય વિષ્ણુાસીએ, સાતમી નરકે વાસ; સાત વાર દુઃખ કરા, લાગવવા પડે તાસ.
For Private And Personal Use Only