________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. ચિલણ નામ મહામુનિ, લ. તીવ્ર તપસ્વી કોઈ ચ. આરહે પશ્ચિમ પથે, લ. સાચે બહુ જન હેય. ચ. ૨૪ શ્રાવક વર્ગ ચઢયા છશે, લ. દશજન પરમાણુ ચ. કહે મુનિ લાગી આકરી, લ. ત્રએ પીડાયે પ્રાણ. ચ. ૨૪ વારિ વિના ઈહા અમતણું, લ. ફેકટ જાસે પ્રાણ; ચ. અનવર ચરણ ભેટયાવિના, લ. મુનિ સુણિ એહવી વાણ. ચ. ૨૫ યાત્રી દુઃખીયાં જાણિને, લ. સંઘ ભક્તિ મન આણી, ચ. ઢાલ ત્રીજે ખંડ સાતમી, લ. થઈ અને હર્ષ વખાણી. ચ. ૨૬
સર્વ ગાથા, ૨૨૪,
- દૂહા. ત્યારે તિણિ મહા મુનિ વરે, તપલધિ તેણું કામ; કીધો સંઘ ઉપગારને, વારિ પૂરણ સર તામ. ૧ સંઘ લેકે પીધે તિહાં, શીતલ સુધા સમાન, કિમપિ તૃપ્તિ પામે નહી, વાર વાર કરે પાન. ૨ સંઘ ઉપકૃતિ કારણે, તપલબ્ધિ મુનિ તામ; તે દિનથી તેહને થયે, ચિલણ તલાઈ નામ. ૩ સ્વસ્ત યથા જલપાનથી, મન ધરતા ઉછરંગ; જન વો સુખસું ચાલતા, પઢીયા પહેલે ગ ૪ હવે આગલ નૃપ નિરખીયા, કુંડ સરોવર માન; તાસ પ્રભાવ કહેઈસું, શક્તિ સિંહ રાજન. ૫ ઈહાં પધાર્યા તાતજી, આવ્યે વાંદણુ કાજ; કુંડ મહાત્મ એહને, મેં પૂજ્ય મહારાજ. ૬ કેવલ જ્ઞાની તીર્થ કૃત, ચિત્ય પુરાકૃત ઈ; સર્વ તીર્થ ચર વરધએ, નામ ધયે રાજેદ્ર. ૭
For Private And Personal Use Only