________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ જ્યતીર્થરાસ. ૧૯૧ પુષ્પાક્ષત સ્તુતિ બલિ કરી, લ. પૂજ્ય શ્રીજીન રાય; ચ. શ્રી સંદા માથે સંઘ લ. રચે સંગીત સુહાય. ચ. ૧૧ ચક્ષ કર્દમમંડલ કરી, લ. ઉકત વિધે ચકેશ; ચ. મુકતાફલ સ્વસ્તિક કર્યો, લ. પૃથ્વી પવિત્ર પ્રદેશ. ચ. તિહાં સેવન પાલે ભર્યો, લ. નાના વિધ પકવાન, ચ. શિખર જાણે તે ગિરિ તણા, લ. અતિ ઉચા અસમાન ચ. ૧૩ રોહણ ગિરિ સરિખા કીકા, લ. રતન તણા અંબાર; ચ. સેવન દિગઢયા તિહાં, લ. મંદિરિ ગિરિ આકાર. ચ. ૧૪ એમ શાસ્ત્રોકત વિધેર્યા, લ. વર્તમાન નર રાય; ચ. કીધી પુંડરીક ગિરિ તણી, લ. પૂજા સંઘ સમુદાય. ચ, ૧૫ -તીરથ મહામ ભણી કરી, લ. રતત્ર કાદિક રાય; ચ. શત્રુંજય પ્રણમી કરી; લ. નમી નાભિ ગુરૂ પાય. ચ. ૧૬ તિહાં કિણમન સંતશકું. લ. ધર્મ ધ્યાન સાવધાન; ચ. તીરથ ગુણ સુણતા થક, લ. નિશિ પજો તિહાં રાજન. ચ. ૧૭ પ્રાત સમે શ્રી સંઘનું, લ. શ્રી જીન ગુરૂ નમિપાય; ચ. કીધે વિધિસુ પારણે, લ. યાત્રિય જન સુરાય. ચ. ૧૮ -વાÁકિ પાસે કરાવીયે, લ. તિહાં નગર રાજાન; ચ. પાસે પુંડરીક ગિરિતણે, લ. સરસ અધ્યા આન. ચ. ૧૯ તે માટે શ્રી રૂષભ, લ. ઉત્તગ તેરણ પ્રાસાદ; ચ. ઉજવલ યશ ભણે ભરતને, લ. કરે ગગન સુવાદ. ચ. ૨૦ આન દેદય ઉપને, લ. આનંદ પુરી દીયે નામ; ચ. આપે ભરત મયા કરી, લ, શક્તિસિંહને તામ. ચ ૨૧ નેતા ઉત્તર દિશે, લ. ચઢયા કરવા યાત્ર; ચ., અતિહષે નર સહુ દિશે, લ, ચરે સહષિતે ગાત્ર, ચ, ૨૨
For Private And Personal Use Only