________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. પપાત ધ્યાનથી, લક્ષ અભિગ્રહજાપ;
સાગર ચલતાં મારગે, ક્ષય જાયે સહુ પાપ. ૮ હાલ–નવી ૨ નગરીમાં વસે, સેનાર કાનજી
ઘડાવે નવસરહાર. એ દેશી ૫ યાત્ર તણિ વિધિ કહે જગનાથ, મુજ મસ્તક દેઈ હાથ; સંઘવી કિરણ વિધિ કહીરે સ્વામિ, પૂછયે પ્રભુજી ભાખે તા. ૧ માતાપિતાનેરે ભક્ત પ્રસાંત, સહુને આનંદકારી કાંત, ગત મરકલહ શ્રદ્ધાલુ બુદ્ધિ, વંત દાતા શીલવાન અફધા ૨ પરગુણ ગ્રહી નહી ઉત્કર્ષ, કૃપાવંત નહી જાસ અમર્ષ; સંઘપતિને અધિકારી તેહ; દેવમૂતિ સખિ સુસનેહ. ૩ તજીયેરે મિથ્યાત્વી સંસર્ગ, તાસ વચન પણ કરિ ઉછર્ગ; ચાત્ર કરવાની વિધિ એહ, વલી ભાખું સાંભલિ ઘરનેહ. ૪ નિ. સ્તુતિ કરી નહી, પર તીથીની કહીએ સહી; સમકિત જાવ જીવ પ્રમાણ; મન વચન કાયાશુધ્ધ સુજાણ. ૫ સહેદરથી પણ અધિકારે નેહ, યાત્રિક જનસું રાખે તેહ, પડહ અમારિતણે વાજ, નિજ ધન શકતે એમ જાલવે. ૬ સાધુ ધમી સાથેરે લીયે, વસ્ત્ર અન્ન પાનાદિક દીયે; કરે નિરંતર સેવારે જાસ, અરિહંત ભકિત સંયુકત ઉલ્લાસ. ૭ રથ ઉપરિયાપે નરાય, કરે પુજા ઓચ્છવ નિજમનલાપ; સંઘ ચતુવિધ સહિત સુજાણ, રે ચિતશુભ ભાવ પ્રમાણ ૮ દાન દીયે લક્ષમી વ્યય કરે, દીન અનાથ ભણી ઉધરે, રથવાછ વૃષભાદિક ખાણ, યાત્રાને આપે હિત આણ. ૯ મલિ ૨ જીવરનારે ગેહ, અચલ કરાવે પરમ સ્નેહ પર્વત પર્વત ગામે ગ્રામ, નદી નગર વર સઘલી હામ ૧૧
For Private And Personal Use Only