________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. ઈણ અવસર પણ તુજને મુને, થાસે સુપ્રસિદ; વિચ્છિતિ જેમ મુખથી થઈ, પામસે ઈહિ કેવલસિધ્ધ. એ. ૨ પુંડરીક મહા મુનિવર ભણી, ઈમ કહેને શ્રી ભગવતે; અન્યત્ર વિહાર કિયે પ્રભુ, સહુ પ્રાણીને હિતવતે. એ. ૩ ત્રિભવન વાસી પણ સાંભલી, સર્વજ્ઞ ભાષિત ઊપદેશે; નિજ થાનક આણંદસુ; હતા સુઈદ્ર નરેરે એ. ૪ પુંડરીક ગણાધિપતિ હાં રહ્યાં, પંચ કેડી મુનિ પરિવાર
સિધ ક્ષેત્ર; જાણુ શિવ કારણે, સહુ જીવતણું આધાર. એ. ૫ હવે કીજે પ્રથમ સલેખ, ને પામેવા મુક્તિ નિદાન, થાય તે દેય પ્રકારની, દ્રવ્ય ભાવથકી સુધાનેરે. એ. ૬ ચાનક સગલા ઉન્માદને, બહુ રંગ તણે બલી ઠાણે; સહુધા/ભણું જે પિખીજે, દ્રવ્ય સંલેખણ તે જાણો. એ. ૭ મેહુ મત્સર રતિ અરતિતણે, વલી રાગ દ્વેષ કષાયે; ઉછેદ કરી જે એહને, સંલેખણા ભાવ કહાયે. એ. ૮ શ્રી પુંડરીક એહવે કદી, પંચ કેડિ સહિત અણગાર; આલેચે તીરથ ઉપર, સુખમ બાદર અતિચારે. એ. ૯ ચોત્રીસ યુક્ત અતિશય કરી, ગુણ રૂપ તણું ભંડાર ત્રિલોકયતણા સ્વામી સહ, મુજને છના ચરણ વિચારે. એ. થાનક અનંત અક્ષયતણે, પામ્યા વિક્મ સંકાતે પંચદિશા ભેદે ભિન્નભિન્ન જે, તેસિધ્ધ સરણ મુજ હુતે. એ. ૧૧ ધીર વીરપંચ મહાવ્રત ધારી, છાંડયાસાવધ વ્યાપારે; ઈંદ્ર નીલ મણ રૂચિ એહવા, સરણે મુજને અણગારે. એ. ૧૨
For Private And Personal Use Only