________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીશત્રુજ્યતાર્થિશાસ. ૧પ૦ ધની ધાર જીમ વાણુ વરસાવ, કલ મેઘ નામ ગજકેતુ દીપે; રથારૂઢ મન ગૂઢ બહુ શસ્ત્રધર સારિ, એકલે ચિરીયા લાખ છપે. ભા. ૨૨ વીર મહાકાલ કપિલા સવરથ સહીયે, શુકવજ અરિ સબલ સૈન્ય; હાહે વૈરી સિંહવાજીવજ કૃદમ અશ્વ, રથ ચઢયે પંચ અક્ષેહિણી વીર ગહે. વીરમાની વિરસેન મહાભુજ બલી, રથ હરિત અશ્વ હેસકેત આગે; સમર ઉછક ગદા પાણિ ઉલાલ, અરિ ભણી આકરે એર લાગે. બા. ૨૪ જેર વૃત્તાંત દેખી કેર યે કાલજે, ભરતસુત યુદ્ધ કરવા ન પડખે; ખંડ બીજાતણી ઢાલ તેવીસમી, રાણ સિંધુ જીનહર્ષ કડછે. ભા. ૨૫ સર્વ ગાથા, ૭૦૦.
દુહા. ઇત્યાદિક સુત ભરતના, બલવંત ભૂપાલ; ચઢીયા નિજનિજ વાહને, આવ્યા મિલિ તત્કાલ. ૧ રથ ભરતને ગાજતે, સુખેણુ વૃતના સાથ; સુભ કેડિયું પરિવ, ચડશે કરણ ભારથ. અક્રથી સલા કુમાર, બીજા પણ રાજન,
For Private And Personal Use Only