________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશાન્ જિનહબેંપણીત.
સૂર્ય યશા તેહના જ્યેષ્ઠ સુત દ્વીપતા, *લાય વિજય પામે સદાઇ, દિવ્ય આયુધ ધરે નાશ અરિના કરે, ભીતિ મનમાંહિ આણે ન કાહિ. સૂર્ય હાસા સએદ્ર ધનુષ હાથે ગડ્યા, અંગ સન્નાહ સુરસમહુધરીયા; સૂરધ્વજ હરિત અશ્વ ગરૂડ રથ આરૂપે, કેવીયા કાલ જીમ ક્રેષ ભરીયે. જેહને દેવતા પણિ ન જીપી સકે, ધ્રુવયશા મહામણી દલી નાખે; વેત અસ્વરથ ચડયા જાણિ પવ ત અડયા સિઝુલજ કુલતણી લાજ રાખે. તેહના વીર લઘુ વીર યશાવીરર, ગરૂડધ્વજ આમલે જેહ ધારે; વિકટ ધમધતુ વામ કર કાલીયે, વૈરીમાં આગલિ જેપુ ન હારે. પુત્ર ચક્રીતણા નામ સુયશા ભણા, પૂર્વમધ્વજ દુય રથ વિરાજે; રણ કરણ ધાવતા ભૂમિ કપાવતા, સિદ્ધની પરિ અરિ દેખિ ગાજે. મેઘ જીમ નાદ મેઘનાદ ચડ્ડીસુત, તમૃચ્છકેતુ મહાખા હું ભણીયે; ધનુષ્ય ધરસ ધરણ માહિ આવ્યા વડી, સુભટમાંહે અધિકહ
ગણીએ.
For Private And Personal Use Only
મા.
મા.
મા.
મા.
૧૩
મા.
૧૭
મા. ૧૯
૧૮
૨૦
૨૧