________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીગુઆમલીરાસ. જે એવા અસ્તાચલે, સૂર્ય કિરણ હજાર. ૨ ઉદયાચલની ચૂલિકા, ચઢી રવિ તત્કાલ યુદ્ધ જેવા કારણે, કેમ લડસે ભૂપાલ. હવે સુણ સેનાપતિ, ગાજતે ઘન જેમ ભટકેટીસું પરિવ, સન્યાગલ થયે તેમ. બાહુબલિના સૈન્યમાં, સમયશા મુખવીર, સ થયા સહુ યુદ્ધભણી, સૈન્ય સહીત પરિધીર. ૫ ભર બાહુબલ રાજવા, શ્રીયુગાદિ નારાય; પૂજા કીધી અષ્ટધા, ઉત્તમ કિમ મૂકામ. ૬ બેહુ નૃપને ચામર હલે, આતપત્ર બહુ સીસ, યુદ્ધભણી ગયવર ચડયા, દલસું ચાલ્યા અપીસ.
હાલ-કડખાંની. ૨૩ આહુબલિ ભરત નૃપ યુદ્ધ કરવા ચઢયા, કટકભટ સુભટ આઈ મિલીયા; હુંસ મનમેં ઘણું અમર કરવા ભણી, કુમહિ ભાજે નહી વીર બલીયા. લેહનારાચતૂણીરભારીયાં બિહે, બહુ બલિરાય નિજ પૂઠિ ધરીયાં. ચામ કરકોલ પૃષ્ઠ ધનુષ ટંકારાવ, સુણવિનભતારી કભી ભભરાયા. બા. બંધ હસ્તી મહા ભદ્ર કરતે મદે, તાસ ઉપરી વિશા મીશ ચઢીયે; તૃણપરે વિસ્વને માનતે સિહદેવજ સાહ ભરતમું આઈ અડીયે,
૨
For Private And Personal Use Only