________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ શ્રીમાન જિનપ્રિણીત. હાજી ચઢી વચન એમ સુણીજી, સહુને થશે રણકોડ, વીર સજદ્ધ થયા સહુ, આયુદ્ધ ધર્યા હડહે. હા. ૧૨ હજી ચારસી લક્ષ જેહેનેજી, નિસહ પડે નીસાણ; દિગગજ શબ્દ સુણી થયા, નિશ્રેષ્ટ રહિત જેમ પ્રાણહે. હ. ૧૩ હજી સભ્ય શ્રી ભરતેશને જી, પડશલાષ અતૂર; પ્રાણ હણે વૈરીતણું, એહવા વાજે રણુતૂરહે. હાં. ૧૪ હાંજી કેડિસદા ચક્રીતણુજી, વિકમસાર કુમાર; સજજ થયા જય પામવા, ચાલ્યા અશ્વરથ ગજધારહે. હાં. ૧૫ હતેમાંહિ સૂર્યયશા વડે, ત્રિલે વિજય લહંત દશ લક્ષ રથ અશ્વ હાથીયા, દશ લાખી પદાતિ મહંતહે. હાં. ૧૬ હાંજી દેવયશાને સિંહયશાજી, પૃથુદ વલી મેઘનાદ; કાલમેઘ સુમેઘસું, કપિલે રિપુ મર્દન સાદહે. હાં. ૧૭ કપિલ કેતુ મહાબલ બલીજી, વીરસેન મહાકાલ; ચંચલક્ષ રથ ગજ જુતા, પંચકેડિ સુભટ ભૂપાલહે. હાં. ૧૮ હાજી ઈત્યાદિક સુત ભરતનાજી, ભૂપ મહા બલવંત આવ્યા નિજનિજ સિન્યસું, યુદ્ધ કરવા ઉદ્યમવતહે. હાં. ૧૯ હજી સૂરસમુદ્રજેમ ઉછલેજી, પિરૂસ અંગ નમાય; બીજા ખંડની બાવીસમી, જીનહર્ષ ઢાલ કહેવાય. હું. ૨૦ સર્વ ગાથા, ૬૬૮.
દુહા કીધો એહવે મંત્રણે, યુદ્ધ થશે પ્રભાત; લાંઘી સુભટે દેહિલી, વરસ સમાણ રાત. કયારે વાસર ઉગ, ઉઠે વારંમવાર;
For Private And Personal Use Only