________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શ્રીમાન જિનહર્ષપ્રણત. સવ ગાથા, ૪૦૯.
દુહા. તે દિ વિજય કરી પ્રભુ, ષટખંડ સાધ્યા જેહ, વૃથા અનુજ સાધ્યા વિના, સુરને દુર્જય તેહ. ૧ તેહને નવ ઉવેખવે, તે ભાઈ નઈ જાણિ; . દેહ વ્યાધિને મૂલથી, છેદી જે દુખણિ. ભરત નરેસ સાંભલી, નેહ કેપ વસિં હેઈ; મનને આલેચી કહે, સુખેણ હેતુ જે. ૩ એ અવરજ એકણ દિસે, શકે મુજ મન મેણ; વર ન માને આગન્યા, તિણ મન કે વસેણ. ૪ લઘુ ભાઈનું ઝુંઝતા, મનને આવે લાજ;
વલી ચક નવિ વીસમે, અભિલાષા યુધ કાજ. ૫ હાલ-સહીયાં મેરીરાઉલ ભીમ વધાઈલે–એ દેશી ૧૭
સમય લહી એહ કહે, ભરતાધિપને તામહે; મંત્રીવાલા નાન્હા પાણી મહારાયજી, પાડે સંકટ ઠામહે. મ. ૧ મોટા જે આજ્ઞા દીયે, નાન્હા ત્યે સિરારિહે; વા'લાસ્વામી સામાન્યનરને પણ ઘરે, એ વર્તે આચારહે. વા. ૨ મોટા પા'ડ ચઢાઈ, દૂત મૂકીને રાજહે, વા. તે આગન્યા સહિર નહિ, જેમ અષ્ટાપદ ગાજી. વા. ૩ પહેલા વિનય કરે તુમે, નાન્હા નાપિ રાયહે વા. લોકાપવાદ ટલે સહુ, છન કાસી જીમ થાયહે. વા. ૪ સચિવ ઉક્તિ એવી સુણી, નાપડિત ગુણ જાણહે વા.
For Private And Personal Use Only