________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૧૩૧ જયેષ્ટ ભાઈરેહવણ ગર્વભરણે, વછે કે રાજ્ય અમારેહે, ભ. મૂલથકી નિજ વયરીને હુણ, ક્ષાત્ર ધરમ તેસપેહે. ભ. ૭ વયરીતે આજી થયે ભરતઅમારે રાજ્ય ગ્રહે બલવતેહે ભ. તાત કહો તેહને અમે કેમ હણીએ, તેને કંટક અંતહે. ભ. ૮ સ્વામી કહે રાગદ્વેષબે બયરી, નિશદિન રહે છલ જોતાહ ભ. પુન્ય મહાનિધિ સર્વ લે જાઈ પાસે રહી દે ગતાંહે. ભ. ક્ષતિખગ નિજ હાથ બાહે, ધીરજ ખેડે ધારો, ભ સીલ સન્નાહ ભાઈ તમે પહિ, ભાવ વૈરીને મારેહે. ભ. ૧૦ તે સહુ પ્રભુની એડવી વાણું સુણીને,રંગાણું વ્રત રાગ હે; ભ. તુરત પિતાને પાસે વ્રત આદરીયે, અક્ષય સુખહવે માગેહે. ભ. ૧૧ દ્વત થયા વિધિહવે નિહાલી, પાછા વરીઘરી આવ્યા હે; ભ. ભરત ચકી ધ્યાને કરજેડી, વાત સહુ સંભલાવેહે. ભ. ૧૨ તેભાઈના સહુ પુત્રને તેડાવી, નિજ નિજ રાજ્ય સમાહ. ભ. ચકી વિચારે આણ સહુને મનાવી, સહુ સેવક કરી વાહ.ભ. ૧૩ અન્ય દિવસ નૃપ ભરતને પાસે, આવી સુખેણ સેનાની, ભ, ચક રત્ન પ્રભુ શસ્ત્રસાલા, પેસે નહીં અભિમાનહે. ભ. ૧૪ કિઈક વીર મહા અભિમાની, ભૂતલમાંહે આ છે; ભ. ઘરી સુરે તેરી આણ ન માને, રહીયે કે પાછે . ભ. તુજ ભ્રાતા અભિમાની જાણું છું, બાહુબલિ બલધારી; ભ. એક અનેક મહા યુધ જીપે, જેવા ચિત્ત વિચારહે. ભ. ૧૬ નિર્ધાત તેહતણ ભુજ દંડને, દેવેન્દ્ર વા સરિખા ભ. મેરૂ સરિખા મોટા પર્વતતેહને, ચુર્ણ પમાડે એહવેઈહિ. ૧૭ ખાતરમાંહે તેતે કિણ હિન માણે, એહ છે તે સૂરહે; એ. સલમી ઢાલ થઈબીજા ખંડની, કહે જીન હર્ષ સમૂહ. ભ. ૧૮
For Private And Personal Use Only