________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ જયતી થૈરાસ.
૧
કેટલા કાલ રહ્યા તિહાં, ભરત તે સહર્ષ સાત; ચક્ર અન્તધ્યા પુરિભણી, નભ મારગ ગહ્યા જાત. પૂ. ૧૩ નાથ ષટખડ મેનીના, નમે સુખ વર જાસ; ચાલતા કેટલેકે દિને, આન્યા અધ્યા પાસ. પૂ. ૧૪ લાખ ચારાસી ગજ તુરી, રથ તેટલા એજ લાખ; ભટકેટિનુ ટ્વીપતા, જેહની સમઢી સાખ. પૂ. ૧૫ પહેલા પ્રયાણા દિવસથી, ષટપ્પુ'ડ સાધી રાય; સાઠે સહસ્ર વચ્ચે. વલી, આવ્યા નગર સુહાય. ચક્રી વિનીતા માહિર, સેના સહુ તિહાં રાખી; નગરી સુરીને કારણે, અષ્ટમ તપ કર્યાં ઢાખી. પૃ. ૧૬ પારણે કીચેા ચક્રધર, ઉછ્યું કીચે સુવિશેષ; થર ઘર તારણુ આંધીયા, કીધા નગર પ્રવેશ. પૂ. ૧૭ અહુ યક્ષ ખેચર આવીયા, નૃપ આગન્યા પ્રમાણુ; રત્નાદ્ય મડપ માડીચેા, જીણુ વિશે ઉગે ભાણુ. પૂ. ૧૮ દ્રુથકી વલિ સિન્ધુના થકી, આણીયા તિર્થ નીર; મૃદુ મૃત્તિકાવલિ વાલુકા, માણી સૂકા તીર. પૂ. ૨૦ આવીયા પાષધસાલીમાં, તપ ક્રીયા અષ્ટમ તામ.
એ રાજ્ય પામ્યા તપ થકી, ન ંદેણેિ તપ પામ. પૃ. ૨૧ સર્વ ગાથા. ૩૬.
દુહા. રત્ન સિ’હાશન પૂર્વ દિશા, એઠા ભરત વિશેસ; પૂર્વ દિસિ સાયાને ચઢી, નારી સહિત નરેસ. સહસ્ર ખત્રીસે રાજવી, આસન બેઠા તેલુ ઉત્તર દિશિ સેાપાને ચઢી, પરમ ભક્તસુ સ્નેહ,
For Private And Personal Use Only
૧૨