________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન્ જિનહર્ષપ્રક્ષીત.
૧૨૬
રત્નસુ.
લિખે કાગિણી પૂર્વ પૂછ્યા વે સુર થયા જેના દાસ, પૂરી સઘલી આસ, ચૈાદ રતન રહે પાસ, ષટ ખડ આણુા જાસ. પૂ. ૧ નિમ્ન ગાઉ નિમ્નગા, પઢુિલી પરે ઉત્તાર; સ્વયમેવ તતક્ષણુ ઉઘડયા, દક્ષિણ ગુફા તણા માર. પૂ. ૩ તે ગુફા દ્વારથી નીસરી, સુર નદી પશ્ચિમ રોધ; સેના સહૂ થાપી તિહાં, કીયા અષ્ટમ તપ શોધ. પૂ. તપ તણે અંતઈ આવીયા, નિધિ નવે પુણ્ય પ્રમાણુ; પ્રત્યેક સુર સહએ કરી, અધિષ્ઠિત ધન ખાણુ. પૂ. નૈસર્પ ્ પાડુક, પિગલે વલી સર્વ રત્નક, જાણિ; મહાપદ્મ, કાલ; મહાકાલ, સુમાણુવ, ચાખક વાણિ. પૂ. એ નામ નવે નિધાનના, ઉછે માજન અષ્ટ; વિસ્તીર્ણ નવ ચેાજન વળી, રિઘ દ્વાદશ સ્પષ્ટ. પૂ. નિધિ નામ તેહના પિણિ, ચે અધિષ્ઠાયક દેવ; આઉ પક્ષેાપમ તેઢુને, નાગકુમાર સુભેવ. પૂ. ૮ એવુ કહે` ચક્રી પ્રતે, મુખ ઞગ માગધવાસ; મહાભાગ ઇંડાં આવ્યા હંમે, તુજભાગે કીયા દાસ. પૂ. હૈ ચક્રી તારા ભાગ્ય જીમ, અમે સર્વદા અક્ષીણુ; તે ભણે ભાગવી આપી તું, કરિ પૃથ્વી સહૂ પ્રવીણુ. પૂ. ૧૦ અણુ પરિનિધિ આવ્યા થા, અાન્હેિંકાઇવ ક્રીષ; ચક્રેસ સુરતની પરિ, દાન યથેચ્છા દીધ. પૂ. ૧૧ આગન્યા દીધ સુખેશુને, સુરનદી દક્ષિણ પાસ; આવ્યા લીલાઈ સાધીને, પ્રભુપદ નમ્યા ઉલાસ, પૂ. ૧૨
ગામુત્રિકા આકાર. પ્રમલ વિલાસ;
For Private And Personal Use Only