________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ-જ્યતીર્થરાસ.
..
અષ્ટમ ભક્ત તપઈ કરી, સાધિ ગંગા દૈવિ; યુગ સિ’હાસન હેમના, આગલિ ભેટ ધરેવિ. દિવ્ય કુંભ સેનાતણા, અઢાત્તરિ હજાર; હારાંગદધા મુગટ, દિવ્યાંખર મનેઠાર. વિવિધ ભાગ તિહાં ભાવિ, ચક્રી ગ’ગાસાથ; સહસ્ર વરસ લગે તિહાં રહ્યા, ષટ ખડ કેરા નાથ. ઢાલ-સાહિબા મારા રહિ રહિયેા ઈરછા-એ દેશી, અન્ય દિવસ નૃપ ભરતનારે લાલ, બેઠા સભા મઝાર; ઈંદ્રતણી સાભતારે લાલ, પરિવરિયા પરિવાર. ગુંજીવતા સાહિમાં માહિ રહ્યા, સુખમાંહિ ઉત્તરીયાઆકાસથીરે ખાલ ચારણુ શ્રમણ સુનીશ; સંપજપ સયમ પાલતાંરે લાલ, સામ્ય મુરતિ રજનીશ. ગુ. સિહાસન દેઈ એકનેરે લાલ, મુનિવરને ચક્રપાણિ; પોતે કરજોડી કરીકે લાલ, આગલ બેઠા જાણિ. ગુ. ઉચે। તતક્ષણ દેખીનેરે લાલ, ભરત ભક્તિ ભૂતગાત; એ મુનિવર ચરણે નમીરે લાલ, વિનય વિવેક સાક્ષાત. જી. શ્રીયુગાદિ અનવર તણેારે લાલ, અ‘ગજ ચર્મ શરીર; જાણી ઘે ધર્મ દેશનારે લાલ, વાણી મધુર ગભીર. ગુ: આશ્રવપ'ચનિ વિષયકષાય, આરભનારેલાલ, કરીએ પરિહાર અપ્રમત્તમૃદુતા સામ્યતારે લાલ, ચેાગાભ્યાસ વિચાર. ગુ. વારી પર લાલ, થાનક પાપ અઢાર; મનવચન કાયા સુમ કરારે લાલ, પહુંચા મુગતિમઝર. શુ. વલિ મુનિચરણુ નમી કરીરે લાલ, પૂછે નૃપ દેશ નાત; પરઉપગારી તપ તપીરે લાલ, કીધી નિર્મળ કાન્તિ. ગુ.
પ
For Private And Personal Use Only
૧૨૧
૫
V