________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રસના તેડાવી તત્કાલ, આવ્યા વિદ્યાધર ભૂપાલ બીજા પણ વૈતાઢય નરેશ, સહુ આવ્યા તેહને આદેસ. ભ. ૧૩ ગરવ થયે દુદુભિનાદ, પર્વતમાં નીસરે પડસાદ; શસ્ત્રપાણિ વિદ્યાધર પાય; નભ માર્ગ લીધો એ છાય. ભ. ૧૪ બાર વરસ લગે થયે સંગ્રામ, છેવટે જ ચકી તામ; કરજેડી પ્રમીનુ પાય, એવું કહે સાંજલિ મહારાય. ભ. ૧૫ મેરૂ સમાન ગિરિ કેણ હોઈ, વાયુ સમાન વીજ નહિ કેઈ; તિક્ષણ અવરત વા સમાન,તુજ સરિખા કેણુ સુરપ્રધાન ભ.૧૬ વિનય વચન કહે એહવું કહે તામ, ચરણે બેનામી કરે પ્રણામ; સર્વ અંગ સુંદર આકાર, સર્વ સુલક્ષણત ભંડાર. ભ. ૧૭ સુરકન્યાથી અધિક સરૂપ, જાણે લાવણ્ય રસને કૂપ; સુતા સુભદ્રાચકી લેગ, દીધી નારિરત્ન સગ. ભ. ૧૮ અન્ય વિદ્યાધર રાજા જેહ, ગુણ ગવિત પુત્રી સસ્નેહ સહસ્ત્ર ગમે વિદ્યા સંઘાત, આગલિ હેઈ સુંદર ગાત. ભ. ૧૯ સુરક્ત થઈ શ્રી રૂષભ સમીપિ, વ્રત લીયે ભવસાયરદીપ; બીજા ખંડની બારમી ઢાલ, સંપૂર્ણ જીન હર્ષ રસાલ. ભ. ૨૮ સર્વ ગાથા. ૨૮૬.
દુહા ચક્રી તેહના પુત્રને, તાતણિ દેઈ રાજ, આણુ મનાવી આપણું, ચાલ્યા કરી તિરાજ. ચકતણે કેડે હવે, આ ગંગા તીર; સેના થાપી તિહાં નિકટ, નહી દરિ ધરિ ધર. ગગા ઉત્તરી સિંધુ જેમ, નૃપ આદેશ સુખેણ ગૌત્તર દિશિ સાથિને, આ તિહાં સુખેણ.
For Private And Personal Use Only