________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રત.
દુહાપંચ કોડિ હય દીસતા, રથ દશ કડિ પ્રકાશ; કેડિ એક ગજ ગાજતા, પાયક કેડિ પંચાસ. ૧ ભરત તણા અગ્ર કટકસું, જુડીયા તે બલવંત; શર ધારાયે વરસતા, પ્રલય જલ વરસંત. ૨ કુરાશય નૃપ મલેરછને, કીયે કટકને ભંગ; ત્રસ્યત સેના દેખીને, સેનાપતિ કે ધાંગ. ૩ સમરારંભ સુખેણુ સું, માંડયો ઑરછ કટક; દિશે દિશે નાસી ગયા, અમ પંખી તાલ ભટક. ૪ તેવા વષરિ એકઠા, મિલી કરે આલેચ;
આતુર જીમ માતુર કહુઇ, ગયા સિધુ નદિ સેચ. ૫ હાલ–આજ લગેધરિ અધિક જગીસ સે
શીતલ વિસવાવીસ એહની એ દેશી. ૧૧ વારિસ્ટ પ્રમુખ સ્વેચ્છનિજ દેવ, સંખ્યા તપસ્યા કરિ સેવક મૂશલ ધારેપમ તત્કાલ, વરસાવે વારિદ અસરાલ. ૧ ચર્મ રત્નકર ફરસે ત્યાર, ભરતે તાસ કી વસ્તાર; તે ઉપરિ સેના સહ ધરી, જલ બૂડતી ઈમ ઉધરી: ૨ કાકણિ મણિ યુગ દડેધારિ, છત્ર રત્ન કીધે વિસ્તાર; વૃષ્ટિ કટૈ ઈણ પરિવારિઓ, સેનાને ભય દૂ કીયે. ૩ વિચિમે રહ્યા જાણિ બ્રહ્માંડ, ભરત ચક્રીને સૈન્ય અખંડ; ઉગે ધાન પુચિ તત્કાલ, ભજન કરે સિન્ય ભૂપાલ. ૪ સપ્તાહાં તે ચકી યક્ષ, વારદ સુર ને તિહાં આકર્ષ; બીન્હા મેઘ વૃષ્ટિ અપહરી, મલેચ્છ પ્રતે કહે આવી કરી, ૫
For Private And Personal Use Only