________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ. આંષિ બધે રેગ સહ હણેરે,
તિમિર પડલ જાયે તત્કાલરે. નિ. ૧૨ તે જલને એહવે પરભાવ છેરે,
બુદ્ધિ કીધ તિમતિ કાંતિ પ્રદાય, ભૂતવેતાલા શાકિણી મરકીરે,
વાત પિત્તાદિક દેષ દુલારે, નિ. ૧૩ એદ્રહને જલ દિન ઘણા રે,
તે પણ માંહે ન પડે જીવરે; સર્વ ઉપદ્રવ જાઈ ફરસથી,
એહને મહિમા અછે અતીવશે. નિ. ૧૪ શત્રુજ્ય તીર્થ નમવા ભરે,
જાઉ વરસ વરસ મહારાય; સનાત્ર કરવા અરિહંતને રે,
તે દ્રહથી જલ લાઉ જાઈરે. નિ. ૧૫ સહ અરિદલ ના એહ નીરથી રે,
યતન કરી તિણ રાખે એહરે; નવમી બીજા ખંડતી થઈ,
ઢાલ-પુરી જીન હર્ષ સુણેહરે. નિ. ૧૬ સર્વ ગાથા. ૨૧૦.
દુહા, પ્રભુને પ્રીતિ વધારિવા, તીર્થ પાણી એહ; આ છે તુમ કારણે, રાખે ધરી નેહ. ૧ વારિ કુંભ આગલિ ધર્યો, અને રાખે સ્વામિ,
For Private And Personal Use Only