________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રીમાન જિનહર્ષપ્રીત,
આપે પ્રાણીને ક્ષણમાંહિરે. નિ. ૬ પુર આરામ મનખાદિક દેશમારે,
આ તીર્થ ગણુઇ છે મહારારે; પણ શત્રુંજય તીર્થ સરિરે,
દૈલેય પાવન તીર્થ કહોઈશે. નિ. ૭ સે યાત્રા અન્ય તીર્થ કીજતારે, - નર નારીને જે પુન્ય હાઈ; એક યાત્રા શત્રુંજય તીર્થ ઈમરે,
થાય પુન્ય પ્રબલ ગુણ જોઈશે. નિ. ૮ તે તીર્થને દક્ષિણ દિસેરે,
સરિતા શત્રુજ્યાભિધાન, પ્રભાવ જલ પૂરણ દુખ ચુસ્કુર,
- અરિહંત ચિત્ય મંડિત જગમાન. નિ. ૯ શત્રુંજ્યા પાપ બાહિરે,
તીર્થ સંગતિથી પરમ પવિત્ર ગંગા સિધુ થકી પણ એ ઘણું રે,
ફલ દાયક એમોટે ચિત્રરે. નિ. ૧૦ કાદંબક પુંડરીક તણે રે,
વિચિમાંહે છે દ્રહ સુવિશાલરે; તેહને સ્વામી અધિક પ્રભાસ રે, - કમલાભિધ ભરતેસર ભૂપાલરે. નિ. ૧૧ એ દ્રહની માટી લેઇ કરીને,
તેજ જલસ્rs-મીઠી વાલિરે;
For Private And Personal Use Only