________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેચાવા આવેલી ઘેાડીને ઉધારે રૂપૈયા લઈને, તેના માલિક પાસેથી વેચાતી લીધી. ભાવડશા શેઠે તે ઘેાડીની સારી રીતે સેવાચાકરી કરી. ઘેાડીને ચેગ્ય સમયે સૂર્યના અશ્વસમાન પ્રખ્યાત ચમત્કારી ઘેાડા થયા. તે ત્રણ વર્ષના થયા ત્યારે પોતાના તેજવડે કરીને તે અત્યંત શાભવા લાગ્યા. આ અશ્વની વાત તપનરાજાના કાને ગઈ અને ભાવડના ઘેર આવ્યા. કાંપિઠ્યપુરનિવાસિભાવડને ત્રણ લક્ષ ધન આપીને તે સૂર્યસમાન અન્ય ખરીદ્યા. તપનરાજા કાણુ છે તેનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું નથી. તથાપિ તે કઈ આર્યરાજા હોવા જોઇએ એવુ' અનુમાન થાય છે. તપનરાજાએ આપેલા ત્રણ લક્ષ દ્રવ્યથી ભાવડે અન્ય ઘણી ઘેાડીઓને ખરીદી અને તેએથકી ઉત્પન્ન થએલા અશ્વાને ભાવડશાએ વિક્રમરાજાને આપ્યા તેથી વિક્રમાદિત્યરાજા સંતુષ્ટ થયા અને ભાવને સૈારાષ્ટ્ર મડલમાં મધુમતી (મહુ) સહિત આર ગામ આપ્યાં. ભાવડે વાજતે ગાજતે મધુમતી (મહુ)માં પ્રવેશ કર્યાં, તે કાળે તેની સ્ત્રી ભાવલાએ એક પુત્રરત્ન જગ્યે અને તેથી ભાવડે યાચકાને સારીરીતે સતે ખ્યા અને તેનું નામ જાવડ પાડવામાં આવ્યું. જાવડે સારીરીતે વિદ્યાના અભ્યાસ કર્યાં. તે માટી ઉમ્મરના થયા ત્યારે તેના પિતાએ તેને ચેાગ્ય કન્યાને માટે શેાધ ચલાવી, ઘેટીગામમાં રહેનારા એક શેઠની સુશિલાનામની પુત્રીની સાથે સ્વયંવરની સ્થિતિ પ્રમાણે જાવડનુ લગ્ન કરવામાં આવ્યુ. કેટલા કાળ ગયે છતે અને ભાવડ દેવલેાક ગયે છતે તેણે સ્વપુરીનું ધર્મરાજાની પેઠે પાલન કર્યું. દુઃખમાકાલના માહાત્મ્યથી સુગલ (ફ્લેશ
For Private And Personal Use Only