________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુન્યતીર્થરાસ.
ઇહાં દીસે રલીયામણારે, અધિકા વ્યાપે મેહ, મુ. નારી વચન અમૃત જીસારે, સાંભલિ વિદ્યાધર; મુ. તુરત વિમાન ઉતરીયારે, વનમાંહિ તિવાર. મુ. સીમે વિમલાચલ તણીરૃ, વનની સેાભા એહુ; મુ. સુખદાઇ મુજ આપ્તિ (આંખ)નેરે, નાહ નિહાલણુ નેહ. મુ. મૃગનયની ખેચર કહેર, સૂર્યદ્યાન મહન્ત; સુ દિવ્ય આષધી ઇંડાં ઘણીરે, સઘલા કામ કરત. મુ. એ વનમાંહિ જોઇતુ હૈ, સૂર્યાવર્ત્તએ કુંડ; મુ. એહને પાણી બિ ુચેરે, કાઢહુવે રા(શત)ખંડ, મુ. કુંડ પ્રભાવ એહવુ. કહીદે, નારી સાથે તામ; મુ. લતા મનેાહર ગૃહવિષેરે, સેવ્યાં વ‘છિત કામ. મુ. તે વનનાં પુષ્પ સ'ગ્રહીર, ધાત વસ્ત્ર . નરનારી; મુ. સિદ્ધાયતન આવી કરીરે, પૂજ્યા જગદાધાર. મુ. લેઇ સૂર્યાવર્ત્તનારે, જલ જિનપાદ પવિત્ર; મુ. સેગ કાષ્ટના ટાલવારે; ચલ્યા વિમાને ચિત્ર. મુ. મહીપાલ સેના તિહાંરે, આવ્યા ચઢયા વિમાન; મુ. થપાયક મગિલ તુરીરે, સુભટ તણા નહી માનરે. સુ. વચન કહે પ્રીતમ ભણીરે, કિમ માનવ વનવાસ; મુ. ચિંતાતુર દીસે ધણુંૐ, એ સહુ સૈન્ય ઉદાસ. મુ. ૧૦ પ્રાણ પ્રિયા કઇ રાજવીરે, બહુનર વીટા એહ; મુ. ભૂતિ ગંધ આવે ઇહાંરે, કાઢે પીડિત દેહ. મુ. ૧૧ રિસેશ્વર છે આપણા રે, કાષ્ઠહાવિર શીંચુ. કાયા
વારિ; મુ.
એહુનીરે,
આણી ઘેા
ભરતાર. સુ. ૧૨
For Private And Personal Use Only