________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. પંડરગિરિથી ઉતર્યા, ધરતા પ્રીતિ અપાર રે, ડુંગર સન્મુખ જોવતાં, ચાલ્યા સુપરિવાર. ન. ૧૪ ચંદ્રચૂડ ખેચર પ્રતે, તાસ પ્રિયા ધરિ નેહ, પ્રાણુ ધણું આપણુ વિના, જાએ સગલા એહરે. ન. ૧૫. જગન્નાથ મુજ ચિત્તમેં, તિન વસી એવા રે; સુરશિવ આદિક સુખ સહ, તૃણ જીમ માનુ તારે. ન. ૧૬ ઈસુ ગિરિ મેહ લગાવીયો, પ્રેમઈ મુજને પૂરી રે, ઢાલ ઉગણત્રીસ એ થઈ, કહી જીનહર્ષ સનરીરે ન. ૧૭ સર્વ ગાથા. ૬૭૦.
દૂહાઅહીં રહી અષ્ટાબ્લિકા, પુંડરગિરિ ચિત્ર લાય; કરીયે અનવર રાયની, સ્તુતિ અર્ચા શુભ ભાવ. ૧ પૂરી ઈચ્છા મનતણી, પૂજી રિખબ આણંદ બેસિ વિમાને ચાલિયા, ધરતા મન આણંદ દીઠે માર્ગ આવતાં, નંદન વન ઉપમાન; પૂર્વ દિશે વિદ્યાધરી, અનુપમ સૂર્યોદ્યાન. તે દેખી નિજ કંથને, પ્રેમવતી કહે આમ; શત્રુંજયથી ટૂકડે, નાથ જેઈ સુખ ઠામ. તેમાંહિ સેલે ભલે, કમલ વિરાજીત કુંડ; નિર્મલ જલ પીયૂષ સમ, સભા જાસ અખંડ. ૫ હાલ-કવિમેટેડ વિગેરેએ દીરાદેકાએદેશી. ૩૦
જીનપ્રાસાદ હમણેરે, દંડ કલશ ધજ હ; મુજ મન રંગ લાગે, એયર નારી કહું તાહ મુ.એક
For Private And Personal Use Only