________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯.
சத்த
શ્રી શત્રુંજયતીર્થરાસ. તિણ વનમેં કાઉસગગ કરી, ઉભે સંયમ ધાર; મે; પત્રી શબર દેખી કરી, પુરવ વૈરે સંભાર. મે, હા. ૧૦ મા યષ્ટિ મુષ્ટાદિકે, રસ ધરી તિણ ભીલ, મે, વાચંયમને યમપરે, હણતાં ન કરી ઢીલ. મે. હા. ૧૧ શત સ્વાંત મુનિ પિણ થયે, પીડિત વદન અઘોર. મિ. કોધ મહાતલ ઉપને, વનચર ઉપરી જેર. મો. હા. ૧૨ તેજલેશ્યા તે ભણું, મૂકી કરવા ઘાત; એ. દીધા તરૂવરની પરે, તતખણ મૂઉ કિરાત. મે. હા. ૧૩ મરી ભીમ કાંતારમે, થયે કેસરી તેહ; મો. તે મુનિવર પણિ વિહરતા, તિણ વ આલેહ. મો. હા. ૧૪
પ્રાગ વૈરથી મુનિ ભણી, ધા હણિવા સિંહ. મો. કાયા સાધન ધર્મને, રાખણ ટલ્ય અબીહ, ને. હા. ૧૫ નાસી જાઈ જહાં જીહાં, મૃગપતિ મુનિને કેડિ. મે. શિષાતુર મુકે નહી, કર્મ આ તેડિ. મે. હા.' સાધૂ ભણું ખેદ ઘણું, રીસ ભર્યો મૃગરાજ; મો. તેજલેશ્યા હરિ ભણી, વલી મુકી મુનિરાજ. મો. હા. ૧૭ તેણિ લેશ્યાયે તે બલ્ય, દ્વીપી થયે અન્યત્ર. મે. મહી કુર વન કુરેમે, મુનિ પિણ આ તત્ર. મ. હા. ૧૮ મુનિ રદ્ય પ્રતિમા ધરી, મનિ ધિર કરી તિણવાર. મે. ચિત્રક દેખી મુનિ ભણી, ધા ધ અપાર. મે. હા. ૧૯ ફલ જાણે છે કે , તે પણિ વસિસ થયો સાધ. મે. ઢાલ થઈ એકવીસમી, સુણો કર્મની વ્યાધિ. મ. હો. ૨૦
૧, ભીલ. *પૂર્વના. ૧. સિંહ. ૨. હસ્તિ. ૩. વશીભૂત.
----------
--
For Private And Personal Use Only