________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષરશિરોમણિ શ્રીમાન આનંદસાગરગણિના ઉપદેશથી આ ભંડારની સ્થાપના થયેલી હોવાથી તેનું નામ ચિરંજીવ રહે, એ ઇરાદાસ આવા કાવ્યોના સંગ્રહનું નામ “શ્રી આનન્દકાવ્યમહેદધિ” રાખવામાં આવ્યું છે.
રાસની એક જૂની પ્રતિ આપવા માટે શ્રીમાન પંન્યાસજી શ્રીકમલવિજયજી ગણિને, બીજી માટે પ્રવર્તક શ્રીકાંતિવિજયજીને, તથા ત્રીજી એક પ્રતિ અમદાવાદના સુપ્રસિદ્ધ ડહેલાના ઉપાશ્રયમાંથી મેળવી આપવા માટે ભાવનગરવાસી શેઠ મગનલાલ બેચરદાસને, તેમજ ડહેલાના ઉપાશ્રયના કાર્યવાહકેને પણ, અન્તઃકરણથી ઉપકાર માનીયે યે
પ્રફ વગેરે તપાસી શુદ્ધ કરવા સારૂ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીબુદ્ધિસાગરજીનો પણ અત્રે આભાર માનીએ છીએ. રાસ તથા કર્તા સંબંધીનો ઉહાપેહ, યેજક શ્રીબુદ્ધિસાગરસૂરિએ કરેલ હોવાથી, અમે તતસંબંધે કાંઇ લખવું ઉચિત ધાર્યું નથી. તેમજ સંગ્રહકર્તાએ પણ, “રાસકાર શ્રીજિનહર્ષજીનું ચરિત્ર આમાં લેઇશુ” એવી ઈચ્છા, મૌક્તિક ૩જાના પ્રત્યકારે એ વિષ્યમાં પાને ૧૪ માના છેલ્લે પેરે દર્શાવી હતી. તે ઇચ્છા, આના યોજકના પ્રયાસ વડે ફળીભૂત લેખાયેલી માનીને વધુ પિષ્ટપેષ કરવું એ ગ્ય માન્યું નથી..
અંતમાં એટલું ઈચ્છી અવતરણિકાથી વિરમીશું કે આ અમારા પ્રયાસ સર્વ સાહિત્ય પ્રેમીજને પ્રિયકર થઈ, સુંદરફળ આપનારો થઈ પડે! આવા પ્રયાસને જે પ્રજા તરફથી સારૂં સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં ઘણું મૈક્તિ કે પ્રજા પાસે મૂકવા અમે અમારાથી બનતું કરી શકીશું. ૪ર૬ જવેરી બજાર, / નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી - મુંબઈ. આકાર, સન ૧૧૫ છું, અને બીજા ટ્રસ્ટીઓ.
For Private And Personal Use Only