________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮)
શ્રી રામવિજયજી અજિત જિનેસર સાહિબારે લે,
વિનતડી અવધાર, મહારા વાહાલાજી રે; હવે નહીં છોડું તાહરી ચાકરી રે , તુ મનરંજન મહારો રે લે, દિલડાને જાણુણહાર. ૧ લાખ ચોરાશી હું ભમ્યો રે લો, કાલ અનંત અનંત; હગ લીધી મેં તાહેરી રેલે, ભાંગી છે ભવતણી ભ્રાંત.
મહારા વહાલાજી રે. કરિ સુનજર હવે સાહિબા રે લો, દાસ ધરો દિલમાંહી; લાખ ગુણહીન પણ તારો રે લો, સેવક હું મહારાજ,
મહારા વહાલાજી રે. ૩ અવગુણ ગણતાં માહરા રે લે, નહીં આવે પ્રભુ પાર; પણ જિન પ્રવાહની પરે રે લે, તુમેં છ તારણહરિ,
મહારા વહાલાજી રે. ૪ નયરી અયોધ્યાન ધણી રે લો, વિજયા ઉદરે સરહંસ: જિતશત્રુ રાયને નંદને રે લો, ધન છવાકુનો વંશ.
મહારા વહાલાજી રે. ૫ ધનુ સય સાઢા ચારની રે લે, દેહડી રંગ સલૂર, બહોતેર પૂરવ લાખનું રે લો, આયુ અધિક સુખ પૂર.
મહારા વહાલાજી રે. ૬ પંચમ આરે તું મો રે લો, પ્રગટયા છે પુણ્યનિધાન; સુમતિ સુગર પદ સેવતાં રે લો, રામ અધિક તનુવાન.
મહારા વહાલાજી રે. ૭
For Private And Personal Use Only