________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) ગર્ભે છતાં માતે કદી પિતાથી; જિતાઈ ડુતે રમતાં ન આથી; અર્જિત દીધું જેસ નામ નાતે, તેને નમું હું ઉર ઉલ્લાસાતે. ૧ રાગાદિથી ના અથવા જિતાયા; તેથી થયું ખાત યથાર્થદાવા; અજિત જેવું જ નામ, નિત્ય, તેને નમું હું ધરી ભાવ ચિ. ૨ આ વિશ્વમાં જન્મ ધરે બધાએ, અને વળી નામ ધરે બધાએ, કિg નમું તે જનને પ્રકાશે, યજજન્મ નામે જન શાંતિ પામે. ૩
અજિત જાણું શરણું સ્વીકાર્ડ, જિતાયલા અન્ય મૂકી તમારું; શરણ્ય ! દેવા શરણું ન ચૂકે, ક્ષત્રિયને ધમ ને નાથ ! મૂક. ૪ ક્ષત્રિય છેડે ન સ્વકીય ધર્મ, પ્રાચીન એ સદ્ધહી ઉર મમઃ આલીધ તારું શરણું પ્રભુજી ! લહું હું સિદ્ધિ તુજ પદ પૂછ, ૫
(૫૭) મેં ધ્યાયો સહિ તુજ રૂપ એકજ ચિત્ત......ધ્રુવ. ભમરી ધ્યાનથી હાય ભમરી, જ્યમ ઈલિકા પ્રતીત; ત્યમ તુમ ધ્યાને ભવિજન પામે, તારું રૂપ ખચિત. મેં ૧ તુજ મૂરતિ આલંબન મેટું, સકલ થેયમાં નિત; મૂઢ કઈ પાષાણુ પરૂપે, એ અનુભવ વિપરીત. મેં૦ ૨ રમણી રસે રાએ શું જાણે, બેક ધ્યાનની રીત; તેથી એક તુજને અવલંબુ, મેહ પ્રભુ! તે વિજિત. મેં ૩ આંજત રાગાદિ અરિથી, ગજલંછન અંકિત; સુપથે સિદ્ધિ જાતાં મુજને, હાય કરો વીતભી ત. મેં. ૪
For Private And Personal Use Only