________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) કરો છે જwતરે છે. પ્રભુની પૂજા કરે - ધ્રુવ. બાલપણે સાથ રાજાવાનું સાથ જરા.
' ફેમ આ ભવ ભરે. પ્રભુની ૧ સાચેસાચું દઉં કહી, કયે રાગ ની ગહરાહી,
તે નહિ તો એમ થાય નહિ રે. પ્રભુની ૨ હું ઘરબાર તરછોડી, સગુંવહાલું દઈ છેડી;
સેવું હવે ચિત્ત જેડી રે. પ્રભુની ૩ વીતરાગ નહિ દે છે, એમ જન છેટું કહે છે;
શ્રી ગૌતમ જ્ઞાન લે છે. પ્રભુની ૪ તારંગાનાથ! તને સમરે જે એક મને;
સિદ્ધિ લે, તે ભવિપણે રે. પ્રભુની ૫
(૫૩) અજિતજિન ! આશા ફળી મુજ મનની
મેં દેખી મૂરતિ તુજ તનની; અજિત. ૧ ઊપજે શ્રદ્ધા દર્શનથીને સ્થિર પામે ભવિજનની, ઓળખ આતમની થાય દશને, બલિહારી તું દર્શનની અજિદ્રવ ૨ ગગને વાદળી ખરી જાયે, જબરી લહેરે પવનને; તેમ તુમ દર્શને અળગી થયે, પયડી કરમ દુમનની. અજિત ૩ મૂરતિ મેક્ષનો હેતુ મેલી, આસન કરું હું અવરની.. કરમાં કંકણ જોતાં જનને, ખપ શી પડે દર્શનની. અજિત ૪ તારંગાજિની લાગી મુજને, બીક અનંતા મરણની; ભવમાં ભમતા દેવને મૂકી, સેવ પ્રહી તું ચરણની. અજિત ૫ દાતા જાણી હું એ માગું આશ ન કરું કરપણની; સત્પથ પથે મુજ એ હેજે, રિદ્ધિ શ્રી સિદ્ધિ ગમનની, અજિત ૬
For Private And Personal Use Only