________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
":
" :
* *
.
આ અજિત | અ હું આજ, સદર બિંબ નિહાળી
તં"પ્રણમું છે નામ સ્થાપના દિવ્ય ભાવ એ, નિક્ષેપ જિન ચાર સવે વંદુ તપણું આજે, નોમ ભૂતિ ધાર. આ ૧ નામ જપું છું જપે નિત્ય, પાપ પામશે નાશ; પણુ તુજે મૂર્તિની સ્મૃતિ તે, પૂરતી પૂરણ આય. આ૦ ૨ ધન રમણ ને સંતાનમાં સાચે મન મે સાર; પણ તારી આ મૂર્તિ જોતાં, સર્વ વિસાર આ૦ ૩ સર્વ સામગ્રી મેળ મેળવી. કેળવું મારા ભાવ: દાવ હું સાધુ હાથે આવ્યો, લઉં નરભવને હાવ. આ૦ ૪ ચેત્રીશ અતિશય અતિશય દીપે, ઉત્તમ અતિ અવદાત: ગુણ સ્તવું ગુણવંત તમારા, જ્ઞાનાદિ જગત્રાત. આ૦ ૫ શ્રીતાર ગે મેટું દેવા, મ દર મનહર ખાસ; તેમાં આપ રહ્યા પ્રભુ ! આપે, મુજને સિદ્ધિ લાસ. આ૮ ૬
(૪૯)
શુદ્ધ ભાવ હદયના પામી, હું અજિત નમું શિરનામી ? કલિકાલ કાળે જેરે છે, જિન ! સમ્યકત્વ જન થેરે છે રે;
મને શરણ તારું સ્વામી ! હું અજિત ૧ જૈન ધર્મ એ રનની ખાણ, તેની થઈ મતોથી વહેંચાણ રે;
બાલ છવ મતિ અતિ ભ્રામી. હું અજિત ૨
For Private And Personal Use Only