________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
થી માણવિજયજી અજિત જિન ઓળખ માહરી, એ તે સુંદર સુરતિ તારી હું તે જોવાનું ઘણું ઉમ, પૂરવ પૂજો તુજને મેં કહ્યો.
અજિત મારી ભાગ્યદશા જાગી હવે મારું ભાગ્ય ભાવે; ગંગાજળ નાણો હું સહી, મુજ સમ પુન્યવંત, બીજે કૌ નહી
મુખ માગ્યા પાસા મુજ વ્યા, ઈછતા સજજન આવી મળ્યા એ તે સુરત કળીઓ આંગણે, દુધે મેહ જુઠા મુજે બારણે.
અજિત ૩ હવે સહુ થકી અધિકે હું થો, જવ મેં તુમ સમ ડાકુર લહ્યો, સેવકને નિર ખો તુમહે, એટલી વિનતી કરું છું અમહે.
અજિલ૦ ૪ સકલ સૂરીશ્વરમાં શોભતા, શ્રી વિજયપ્રભસૂરિ દીપતા; પંડિતત્તમ પ્રેમ વિજય તણે, તુમ દરિસશે ભાણને સુખ ઘણું.
અજિત. ૫
(૨૮)
શ્રી નવિજ્યજી અજિત જિણેસર સેવીયે બીજે શ્રી જિનરાજ; સાજનજી. શેબાં શિવસુખ પામીયે સીજે વંછિત કાજ સાજનજી. અજિત ૧ એ પ્રભુનો જે સેવના, તે તે સુરત કંદ; સાજનજી. સરળ મળે તસ કામના, સેવે જે અમંદ સાંજન છે. અંજિત ૨
For Private And Personal Use Only