________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) એ નગ અજિત જિગુદનેમારે મન માની; માલતિ મધુકરની પરે, બની પ્રીત અછાની. વાર હું જીતશત્રુ સુલતણા, સુખડાને અટકે.... ૧ અવર કોઈ જાંચુ નહીં વિણ સ્વામી સુર ગા; ચાતક જેમ જળધાર વિના, નવિ સેવે ગ ગા વારી. ૨ એ ગુણ પ્રભુ કિમ વિસરે સુણી પત્ય પ્રશ સા;, છીલર કિવિધ રતિ ધરે, માનસસરના . વારી૩ શિવે એક ચંદકળા થકી, લહી ઈશ્વરતાઈ; અનંત કળાધર મેં ધર્યો, મુજ અધિક પુજાઈ. વારી ૪ તું ધન તું મન તન તુંહીં સસનેહા સ્વામી મોહન કહે ક રૂપ, જિન એ તરજામી. વારી ૫
- શ્રી જ્ઞાનવિમલસૂરિ અજિત જિણેસર જય કરું, જગ દીઠે હે હોય હરખ અપારકે, સાર છે એ સંસાર માં, જગજીવન હે પ્રભુ જગ આધાર છે. ૧ જબુદ્વીપ વિદેહમાં, વત્સામિધ હો વિજયા સુખ કારકે; વિમલવાહન નૃપ તિહાં થયા, સુસીમાપુરિ હે મહિમા વિસ્તાર કે ૨ વ્રત લઈ અરવિંદ ગુરુ કને, આરાધે હે થાનક પદ સારતો; વિજય વિમાન ઉપના, આય તેત્રીસ હે સાગર સુખકારકે. ૩ ત્રીજે ભવિ અયોધ્યાપુર, બીજા જિન હે શ્રી અજિત જિર્ણોદ કે; જિતશત્રુ નૃપાંગજ કુલતિલો, ગજલંછન હે વિજયાને નંદ તો. ૪ વંશ ઈક્વાક સેહંક, સમતારસ હ કેરો શૃંગાર તો; જ્ઞાનવિમલસૂરીદને, એ સાહિબ હે શિવસુખ દાતાર તો. ૫
For Private And Personal Use Only