________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભક્તા ભાવ; કારણતા કારજદશા રે, સકલ ગ્રહયું નિજ ભાવ. ... અજિત ૮ શ્રદ્ધાભાસન રમણતા રે, દાનાદિક પરિણામ; સલ થયા સત્તારસી રે, જિનવરઈ દરિસણ પામ. ... અજિત, ૯ તિણે નિયામક માહણે રે, વાદ્ય ગોથ આધાર; દેવચંદ્ર સુખસાગર, ભાવ ધરમ દાતાર. .. અજિત૧ -
(૧૩)
શ્રી મેહનવિજયજી અજિત અજિત જિન અંતરજામી, અરજ કરુ છું પ્રભુ શિરનામી; સાહિબા સનેહી સુગુણછે, વાતલડી કહું કહી. સાહિબા ૧ આપણુ બ ળપણાની સ્વદેશી તો હવે કેમ થાઓ છો વિદેશી; પુર્વ અધક તુમે હુવા જિર્ણ, આદિઅનાદિ અમે તે બંદા. ૨ તારે આજે મણાઈ છે શાની, તુંહી જ લીલાવંત તુ જ્ઞાની; તુજ વિણ અન્ય કે નથી થાતા, તે જે તું છે લોક વિખ્યાતા. ૩ એકને આદર એકને અનાદર, એમ કેમ ઘટે તુજને કરુણાકર; દક્ષિણવામ નયન બીડું સરખી, કુણ ઓછું અધિકું પરખી. ૪. રવામિતા મુજથી ન રાખો સ્વામી, શી સેવામાં જુએ છે ખામી, જે ન લહે સન્માન હવામી, તે તેને કહે સકે કમીનો. ૫ રૂપાતીત જે મુજથી થાશે, માશું રૂપ કરી જ્યાં જશો, જડ પરમાણુ અરુપી કરાશે. ગહત સંગે શું રૂપી ન થાય ? ૬ ધન તે સળગે કિમાં ન દેવે, જે દિનમણિ કનકાલ સેવે. એવું જાણી તુજને સેવું, તારે હાથ છે રંગનું દેવું સાહિબા. ૭ તુજ પદપંકજ મુજ મને વળગ્યું, જાયે કહાં ઠંડીને અળગું, મધુકર મયગલ યદ્યપિ રાચે, પણ સુને મુખે લાલ નવિ મા. ૮ તારક બિરુદ કહાવો છો મેટા, તે મુજથી કિમ થાશે ખોટા રૂ૫ વિબુધને મોહન ભાખે, અનુભવરસ આનંદ શું ચાખે. ૯
For Private And Personal Use Only