SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) શ્રી કીતિવિમલજી અજિત જિણુંદ અવધારીએ, સેવકની અદાસે રે; તું સાહિબ મહામગો, હું છું ત ર દા રે. અજિત 1 જિતશત્રુ રાય કુલતિ, વિજયા માત મહારો રે; નયરી, અધ્યા અવતર્યા, ગજ લંછન અતિ સારો છે. અજિત ૨ જગજીવન જગને ધણું, તું છે જગ પ્રતિપાળો રે; નામ તુ હારે જે જ, તે પામે સુખ વિશાળ રે. અજિત. ૩ સુરત મણિ સુરલતા, વંછિત પર એવો રે; તેહથી તુમ સેવા ભલી, શિવ સુખ આપે જે રે. અજિત ૪ જે ભવિ તુહ સેવા કરે, તે કહે કેડી કલ્યાણો રે; રિદ્ધિસિદ્ધિ કીતિ ઘણી, તસ ધરે શુભ ભંડાણો રે. અજિત ૫ શ્રી દાનવિમલજી અજિત જિનેસર સાહિબાજી, વિજયાનંદ સ્વામી, બલિહારી તુમહ નામથીજી, મા તજી તાડ આમ. જયંકર સાંભળ માહરી વાત, સાર કરો મુજ તાત... જયંકર૦૧ નિજ જીવિત પરિપાલવાજી, વરતે જગતે અને ; પરજીવિત પરિપાલવાજી, દીઠો તું ગે એક જયંકર૦૨ નાથ થઈ અનાથનીજી, જે નવિ જાણે પીડ; વચને દાખવતાં છતાંછ, તે શું ભારે ભીડ જયંકર ૦૩ તાં લાગે કારમો, જીવન તું છે ઈશ; મન ભારે નિશ્ચય કાછ, સાહિબ વિસવાવિસ... જયંકર૦૪ દાન દીયા દેલત મનેછ, વાંછિતની બક્ષિસ; વિમલ વધારે આપણોજી, જશ વાજે જગદીશ...જયંકર For Private And Personal Use Only
SR No.008512
Book TitleAjitnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1976
Total Pages143
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy