________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ખુશાલમુનિજી શ્રી અજિતનશ્વર દેહ માહરે સ્વામી રે, મેં પૂરવ પુણ્ય પરાવ સેવા પામી રે, મનચિંતિતને દાતાર મુજને મળિયા રે, હવે મિયામતિને જેર સહુયે ટળિો રે. ૧ તે સમ બીજો કોઈ દેવ માહરે નયણે રે, નાવે છણ સંસારમાં સાચે વય રે; તમે નિરાગી ભગવાન કરુણા રસિયા રે, આવીને મનડામાંહી ભગતે વસિયા રે. ૨ વિજયારાણીના નંદ મહેર કરજો રે; જિતશત્રુ ગ્રુપ ફૂલચંદ દુરિત હરીજે રે; મનમોહન શ્રી જિનરાજ કંચન કાયા રે, અવલંખ્યા મેં મહારાજ તારા પાયા રે. ૩ ઇમ જાણીને જગદીશ મુજને તારો રે, દુ:ખ દારિદ્ર ભયથી નાથ મને ઉગારે રે, ઝાઝી ઝાઝી શી વાત તમને કહીયે રે, પ્રભુ બાંહ્ય રહ્યાની લાજ હવે નિરવહિયે ૨, ૪ તુમને છોડીને એર કેને જાચુ રે, જિન ખો મુજને તેમ કહિએ સાચું રે; શ્રી અભયચંદ્ર સૂરીશ ચરણ પસારે રે, ખુશાલમુનિ મન ખંત પ્રભુ ગુણ ગાયે રે, ૫
For Private And Personal Use Only