________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) વિસનગર-મંડન કલ્યાણ-પાશ્વનાથ
સ્તવન, ( રાગ- દીવાલી ફીર આ ગઈ સજની )
પ્રેમાબ્ધિ પ્રભુ પાર્શ્વ વીતરાગી... હાં હાં. જ્ઞાનની બંસી વાગી... પ્રેમાબ્ધિ. ટેક. અલખ નિરંજન, નિર્મલ નિરૂપમ, અગમ અગોચર, સ્વામી મંગલકારી મૂર્તિ સુંદર, જિનવર ! શિવપુર-ધામી, ગુણગણસાગર, જ્ઞાન ઉજાગર, પ્રીતિ અનુપમ જાગી—પ્રેમાબ્ધિ. | ૧ | નાગ ઉગાર્યો નવકારેથી, શુભ ધરણેન્દ્ર બનાવ્યો, સુર તરુ સમ તુજ શરણું, જાણું જિનવર ! શરણે આવ્યો, પ્રમોદ પ્રગટે પ્રતિપળ સ્મરણે, સુરતા અલોકિક લાગી–પ્રેમાબ્ધિ. | ૨ જયવતી કીર્તિ પ્રસરાવી, વિસનગરના
www.kobatirth.org
For Private And Personal Use Only